જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય …
-
-
રાષ્ટ્રીય
કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને વધુ એક સફળતા, એક આતંકી ઠાર, ઓપરેશન હજુ શરુ
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મિત્રગામ વિસ્તારમાં બુધવારે રાત્રે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર સ્થળ પર હજુ …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાએ જૈશના બે પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, ઓપરેશન હજુ શરુ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં શનિવારે ફરી એક વખત આતંકવાદીઓ સાથે પોલીસ અને સેનાનું ઘર્ષણ થયું છે. કાશ્મીર રેન્જના આઇજીના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે પાકિસ્તાની આતંકવાદી એન્કાઉન્ટરમાં …
-
રાષ્ટ્રીય
શોપિયાંમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, બે જવાન શહીદ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ શોપિયાના બડગામના જૈનપુરા વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. આ માહિતી બાદ …
-
રાષ્ટ્રીય
J&Kમાં એન્કાઉન્ટર, સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસારને ઠાર કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારો આજે સવારે ગોળીઓના ધડાકાથી ધ્રૂજી ઉઠ્યા હતા. એક સાથે બે વિસ્તારમાં એન્કાઉન્ટરને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
શપથ ગ્રહણ પહેલા જુના અંદાજમાં યોગી, એક લાખના ઈનામીનું UP પોલીસે કર્યું એન્કાઉન્ટર
by Vipul Pandyaby Vipul Pandyaકાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સાથે ખેલ કરવા પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરનારી યોગી સરકારના બીજા કાર્યકાળના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. લખનઉ પોલીસે એન્કાઉન્ટરમાં એક લાખના ઈનામી …
-
રાષ્ટ્રીય
વારાણસીમાં ધોળા દિવસે એનકાઉન્ટર, 32 કેસના આરોપી સોનુ ઉપર હતું રૂપિયા 2 લાખનું ઈનામ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશમાં પોલીસે એન્કાઉન્ટર દરમિયાન ઈનામી બદમાશને મારી નાખ્યો છે. ગુનેગાર મનીષ સિંહ ઉર્ફે સોનુ પર બે લાખ રૂપિયાનું ઈનામ હતું. ત્યારપછી કહેવામાં આવ્યું છે કે સોનુ યુપી એસટીએફ સાથે …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાંથી બે લશ્કરના અને બે જૈશના છે. જેમાંથી બે પુલવામા, એક હંદવાડા …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે જવાન શહીદ , એક આતંકી ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને આ અથડામણમાં ભારતના બે જવાન શહીદ થયા છે, જ્યારે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. શોપિયાંમાં …