VADODARA : વડોદરા મહાનગર પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમુનાની ચકાસણીના લેબોરેટરી ટેસ્ટનું પરિણામ સામે આવ્યું છે. જેમાં 28 સ્થળોના ખાદ્યપદાર્થોના નમુના નાપાસ થયા છે. …
-
-
VADODARA : વડોદરા (VADODARA) માં રોજબરોજ અલગ-અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા (WATER CRISIS) સામે આવી રહી છે. પાલિકા (VMC) નું તંત્ર શહેરવાસીઓની જરૂરીયાત પ્રમાણેનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના પુરાવાઓ અવાર-નવાર …
-
ગુજરાત
VADODARA : ધો. 12 સુધી ભણેલા યુવકને નોકરી નહિ મળતા ભર્યુ અંતિમ પગલું
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) આવેલા અણખોલ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં રહેતા 22 વર્ષિય યુવક ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે નોકરીની …
-
ગુજરાત
BHARUCH : પોંકના ઉત્પાદનના હબ ગણાતા ભરૂચ જિલ્લામાં પોંકના વેપારીઓ સીઝન ફેલ જતા ચિંતામાં
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – દિનેશ મકવાણા ભરૂચ જિલ્લો આમ તો શિયાળાની સીઝનમાં પોંકના ઉત્પાદનમાં માનવામાં આવે છે. પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાઇ માલ કર્યા છે અને …