Farmer Protest: ખેડૂત આંદોલન અત્યારે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ ખેડૂત આંદોલનમાં પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બુધવારે હરિયાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય …
-
-
રાષ્ટ્રીય
Cabinet Briefing : ખેડૂતોના આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, શેરડીના ખરીદ ભાવમાં 8 ટકાનો વધારો
by Dhruv Parmarby Dhruv Parmarબુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક (Cabinet Briefing)માં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી …
-
રાષ્ટ્રીય
Farmer Protest : ઉગ્ર વિરોધ વચ્ચે ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, કહ્યું- આવતીકાલે દિલ્હી સુધી…
by Dhruv Parmarby Dhruv Parmarબુધવારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂત વિરોધી (Farmer Protest)ઓ દ્વારા ફરી એકવાર ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલનકારીઓએ વારંવાર શંભુ અને ખનૌરી સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો અને દરેક વખતે પોલીસ …
-
રાષ્ટ્રીય
Farmer Protest : ‘હાઈવે પર ટ્રેક્ટર-ટ્રોલી લઈ જઈ શકશે નહીં’, હાઈકોર્ટે આંદોલનકારી ખેડૂતોને ફટકાર લગાવી…
by Dhruv Parmarby Dhruv Parmarપંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmer Protest)ને સખત ઠપકો આપ્યો હતો. એમ પણ કહ્યું કે તેઓ મોટર વ્હીકલ એક્ટ મુજબ હાઇવે પર ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરી …
-
રાષ્ટ્રીય
FARMER PROTEST: ખેડૂતોએ કેન્દ્ર સરકારની દરખાસ્ત ફગાવી, ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી
FARMER PROTEST: ખેડૂતો પોતાના માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો …
-
રાષ્ટ્રીય
Farmer Protest : ખેડૂતોને સરકારના ઈરાદાઓ પર ભરોસો કેમ નથી?, કેન્દ્રની દરખાસ્તની સંપૂર્ણ ABCD સમજો…
by Dhruv Parmarby Dhruv Parmarખેડૂતો તેમની 13 માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન (Farmer Protest) કરી રહ્યા છે તેને 7 દિવસ થઈ ગયા છે. પંજાબના ખેડૂતો શંભુ બોર્ડર પર ઉભા છે. અહીં ખેડૂતો અને સુરક્ષા દળો …
-
રાષ્ટ્રીય
Farmer movement: ખેડૂત આંદોલન હવે પૂરૂ થશે કે નહીં? જાણો શું કહ્યું ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે…
Farmer movement: ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત આંદોલન ચાલું રહેશે કે પછી આજે પૂર્ણ કરવામાં આવશે? અત્યારે એવી વિગતો સામે આવી રહી છે કે, સોમવારે …
-
Delhi: દિલ્હી બોર્ડર પર અત્યારે ખેડૂતો ડેરો જમાવીને પોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આજે સરકાર અને ખેડૂત …
-
રાષ્ટ્રીય
UP Government : ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશમાં 6 મહિના હડતાળ પર મુકાયો પ્રતિબંધ
by Hiren Daveby Hiren DaveUP Government : પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલન (Farmer Protest) વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ઉલ્લંઘન કરનારની વોરંટ વગર ધરપકડ કરવાની …
-
રાષ્ટ્રીય
MSP : કોંગ્રેસે જ 2010માં સ્વામીનાથન કમિશનના અહેવાલને ફગાવી દીધો હતો
by Vipul Pandyaby Vipul PandyaMSP : પંજાબના હજારો ખેડૂતોએ એમએસપી (MSP) પર પાક ખરીદવા માટે કાયદેસર ગેરંટીની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી છે. હાલમાં હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડર પર હજારો ખેડૂતો …