13 ફેબ્રુઆરીએ દેશભરમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન (Farmers Protest) હજુ પણ ચાલુ છે. આ ક્રમમાં આજે ફરી ખેડૂતોએ આંદોલનને આગળ ધપાવવાની વાત કરી છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું છે …
-
-
રાષ્ટ્રીય
Farmers Protest : આજે ફરીથી ખેડૂતો ટ્રેન, બસ અને પગપાળા દિલ્હી કૂચ કરશે, રાજધાનીમાં કડક સુરક્ષા…
by Dhruv Parmarby Dhruv ParmarFarmers Protest : ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે. આજે ખેડૂતો ટ્રેન, બસ, પ્લેન સહિત દરેક રૂટથી દિલ્હી જશે. આ ખેડૂતો દિલ્હીના જંતર-મંતર પર કેમ્પ કરવા …
-
રાષ્ટ્રીય
Farmers Protest : શંભુ બોર્ડર પર અશાંતિ સર્જનારા ખેડૂતો સામે પોલીસે કરી મોટી કાર્યવાહી, પાસપોર્ટ-વિઝા રદ થશે!
by Dhruv Parmarby Dhruv Parmarહરિયાણા (Haryana) પોલીસે અંબાલાની શંભુ બોર્ડર પર અશાંતિ ફેલાવનારા ખેડૂતો (Farmers Protest) સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કડક કાર્યવાહી કરતા પોલીસે મીડિયા સાથે આવા ઘણા ખેડૂતો (Farmers Protest)ના …
-
રાષ્ટ્રીય
Farmers Passport Banned: શંભુ બોર્ડર પર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર ખેડૂતો ચૂકવશે ભારી કિંમત!
by Aviraj Bagdaby Aviraj BagdaFarmers Passport Banned: હરિયાણા (Haryana) પોલીસ શંભુ બોર્ડર (Shambhu Border) પર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારી (Farmers Protest) ઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પોલીસ પહેલા CCTV …
-
રાષ્ટ્રીય
Farmers Protest Stopped: ખેડૂત સંગઠનએ જાહેર કર્યો મોટો નિર્ણય, 29 ફેબ્રુ. સુધી આંદોલન સ્થગિત
by Aviraj Bagdaby Aviraj BagdaFarmers Protest Stopped: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 4 બેઠકમાં …
-
રાષ્ટ્રીય
Farmer Protest : શંભુ બોર્ડર પર સિમેન્ટની દિવાલ તોડવા માટે ખેડૂતો કરશે આ ‘હથિયાર’નો ઉપયોગ…
by Dhruv Parmarby Dhruv ParmarMSP સહિતની અનેક માંગણીઓ પર ફરી એકવાર ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સહમતિ સધાઈ શકી નથી, ત્યારબાદ ખેડૂત સંગઠનો (Farmer Protest)એ 21 ફેબ્રુઆરીથી દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. …
-
રાષ્ટ્રીય
Farmer Protest : ‘MSP ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી’, જાણો કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ કેમ ફગાવ્યો…!
by Dhruv Parmarby Dhruv Parmarયુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને જાણવા મળ્યું …
-
રાષ્ટ્રીય
Farmers Protest : પંજાબમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 24 ફેબ્રુઆરી સુધી લંબાવાયો…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર, પટિયાલા, સંગરુર અને ફતેહગઢ સાહિબ સહિત પંજાબના કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 24 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ પહેલા ખેડૂતોના ‘દિલ્લી ચલો’ (Farmers …
-
રાષ્ટ્રીય
Kisan Andolan : 21 ફેબ્રુઆરીએ ખેડૂતો આ ચાર રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે, રાકેશ ટિકૈતનું એલાન…
by Dhruv Parmarby Dhruv Parmarભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે શનિવારે જણાવ્યું હતું કે ખેડૂતો તેમની માંગણીઓ માટે 21 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં વિરોધ પ્રદર્શન કરશે. ટિકૈતે એ પણ માહિતી …
-
રાષ્ટ્રીય
Farmers Protest : ખેડૂતોના આંદોલનથી ઉદ્યોગોને રોજનું 500 કરોડનું નુકસાન, રોજગારી પર પણ થશે અસર…
by Dhruv Parmarby Dhruv Parmarઉદ્યોગ સંસ્થા PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI) એ જણાવ્યું છે કે ખેડૂતોના આંદોલન (Farmers Protest)ને લંબાવવાથી ઉત્તરના રાજ્યોમાં વેપાર અને ઉદ્યોગને ‘ગંભીર નુકસાન’ થઈ શકે છે. ઇન્ડસ્ટ્રી બોડીનું …