ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ ખાસ કરીને કેપ્ટન કેન વિલિયમસનને લઇને ચર્ચામાં આવી છે. જીહા, આ મેચમાં તેને જે રીતે આઉટ કરવામાં આવ્યો તે અંગે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં કેન વિલિયમસન જે રીતે આઉટ થયો તે અંગે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. થà
-
-
સ્પોર્ટ્સ
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા MI માટે આવ્યા ખરાબ સમાચાર, ટીમનો સ્ટાર ખેલાડી થશે બહાર
by Vipul Pandyaby Vipul PandyaIPL શરૂ થવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે પહેલી મેચ ચેન્નઇ અને કોલકતા વચ્ચે રમાવવાની છે. જ્યારે બીજી મેચ દિલ્હી અને મુંબઇ વચ્ચે રમાવાની છે. જોકે, મુંબઈની આ પ્રથમ મેચમાં ટીમને એક મોટી ખોટ પડે તેવી સંભાવનાઓ છે. જીહા, ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પહેલી મેચથી બહાર રહી શકે છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની IPL ઓપનરમાંથી à