VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની ચૂંટણીના (LOKSABHA ELECTIOB VOTING) મતદાન સમયે ભાજપના કાર્યકર (BJP WORKER) ને કોંગ્રેસ સાથે સંકળાયેલા શખ્સે ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે …
-
-
ગુજરાત
VADODARA : અશક્ત દર્દીની સારવાર ગણતરીના ડગલા જ દુર હતી, છતાં લાચારી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાની સૌથી મોટી સરાકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL – VADODARA) માં માનવતા શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. એસએસજી હોસ્પિલમાં ઇનર્જન્સી વોર્ડ નજીક એક અશક્ત વૃદ્ધ …
-
VADODARA : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેલા લોકોની સુખાકારી માટે પાલિકા દ્વારા નવાયાર્ડ રેલવે ઓવર બ્રિજ (NAVAYARD RAILWAY OVER BRIDGE) થોડાક સમય માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે રાત્રે …
-
VADODARA : વડોદરા (VADODARA) ના સલાટવાડાની મહારાણી ચિમનાબાઇ હાઇસ્કુલમાં મતદાન મથક (POLLING BOOTH) ઉભુ કરવામાં આવ્યું છે. અહિંયા ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીઓને જમવાનું નહિ મળ્યું હોવાની ઘટના સામે આવી છે. …
-
VADODARA : આજે વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) ને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર (CONGRESS LOKSABHA CANDIDATE …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : આજે મતદાન (VOTING) ના દિવસે વડોદરા લોકસભા (VADODARA – LOKSABHA) બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI – BJP) હરણી સ્થિત પૌરાણિક હનુમાનજી મંદિરે પહોંચ્યા …
-
ગુજરાત
VADODARA : કોંગ્રેસના કોર્પોરેટર પોતાના વોર્ડમાં મત નહિ આપી શકે, ચૂંટણી તંત્ર સામે રોષ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં કોંગ્રેસના કોર્પોરેટર (CONGRESS CORPORATOR) જહા ભરવાડ પોતાના જ વોર્ડમાં મત નહિ આપી શકે તેવો ગંભીર છબરડો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા …
-
ગુજરાત
VADODARA : શહેર કોંગ્રેસ પ્રમુખની માફીની વાત પર ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન અડગ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : તાજેતરમાં વડોદરાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOKSABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) ફિઝિયોથેરાપીસ્ટ હોવાથી નામ આગળ ડોક્ટર ન લખી શકે તે …
-
ગુજરાત
VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – VADODARA SEAT) તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા …
-
ગુજરાત
VADODARA : સ્ટેશનની ઘટના બાદ પોલીસ અને લારી-ગલ્લા ધારકો વચ્ચે મીટીંગોનો દોર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના સ્ટેશન વિસ્તારમાં (STATION AREA – VADODARA) મોડી રાત સુધી ચાલતી ઇંડાની લારીના સંચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં લારીધારકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી …