ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડે ફરી ભાજપમાં ઘરવાપસી કરી છે. તેમની સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડે ધમાકેદાર ઘરવાપસી કરી હતી. ઝુંડાલ સર્કલથી રેલી મારફત શક્તિ પ્રદર્શન કરીને કમા રાઠોડે ઘરવાપસી કરી હતી. સાણંદ-બાવળા વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ ભાજપમાં પરત ફર્યા છે. વર્ષ 2017માં ચૂંટણીમાં તેમને ટિકીટ નહીં અપાતા તેમણે અપક્ષ ઉàª
-
ગુજરાત
-
વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષ પલટો શરૂ, સાણંદના પૂર્વ MLA કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. તે પહેલા જ પક્ષ પલટો કરવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાવા માટે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે તે પહેલા તમામ પક્ષ પોતાની પાર્ટીને મજબૂત કરવાની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે હવે ભાજપે પણ પોàª