મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 154 ની જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી.ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
Gandhi Jayanti : શું તમે જાણો છો કે બાપુને મહાત્માનું બિરુદ કોણે આપ્યું ?
by Hardik Shahby Hardik Shahઆજે સમગ્ર દેશભરમાં મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી …
-
ગુજરાત
Porbanadar : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં આપી બાપુને શ્રદ્ધાંજલિ
by Dhruv Parmarby Dhruv Parmarગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે …
-
રાષ્ટ્રીય
Gandhi jayanti : PM મોદી સહિત અનેક મોટા નેતાઓએ રાજઘાટ પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી
by Dhruv Parmarby Dhruv Parmarઆજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને …
-
-
રાષ્ટ્રીય
Swachh Bharat Mission : સ્વચ્છતા અભિયાન હેઠળ PM મોદીએ શ્રમદાન કર્યું, અંકિત બૈયાનપુરિયા સાથે કરી સફાઈ
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (1 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વચ્છતા અભિયાન પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમ દાન કરતા જોઈ શકાય …
-
અહેવાલ—આનંદ પટણી, સુરત ગાંધી જયંતિના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે. વડાપ્રધાને ‘મન કી બાત’ના 105મા એપિસોડમાં રવિવારે સવારે 10 વાગે સ્વચ્છતા …
-
ગુજરાત
Statue of unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે રજાના દિવસે પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે
by Hiren Daveby Hiren Daveઅહેવાલ _ સંજય જોષી -અમદાવાદ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી …