અહેવાલઃ નામદેવ પાટિલ, પંમમહાલ ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીની સફાઈ કરવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે, જો ચોમાસા પૂર્વે મેશરી નદીની સફાઈ નહીં કરવામાં આવે તો નદી કિનારે …
-
-
ભરૂચ નગરપાલિકાની હદમાં ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવવામાં આવતા કચરાનો જથ્થાનો વૈજ્ઞાનિક દવે નિકાલ કરવાનો હોય છે પરંતુ હંમેશા નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે વિવાદમાં રહી છે ત્યારે માંડવાની ડમ્પીંગ …
-
મનોરંજન
બોલિવૂડની ફિલ્મો ન ચાલવાને લઈને સુનિલ શેટ્ટીએ કહ્યું, લોકો કચરા માટે ખર્ચ નહીં કરે
by Vipul Pandyaby Vipul Pandyaથોડા દિવસ પહેલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત દરમિયાન, સુનીલ શેટ્ટીએ તેમને ‘બોયકોટ ટ્રેન્ડ’થી છુટકારો મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી. ત્યારથી અભિનેતા ચર્ચામાં છે. સુનીલ શેટ્ટી 90ના …
-
કચ્છના ગાંધીધામ (Gandhidham)ના રામલીલા મેદાનમાં કચરાનો સંગ્રહ કરવાનો કામચલાઉ રસ્તો હવે કાયમી સ્થાન બની જતા લોકો ત્રાહિમામ પોકારી રહયા છે.નગરપાલિકાના વહીવટમાં ભાજપના શાસકોની બેદરકારીને પગલે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા …
-
પર્યાવરણની જાળવણી હેતુસર સુરત મનપાનું મહત્વનું પગલુંશહેરમાં ગાર્બેજ કલેક્શન માટે કરાશે ઇ વ્હીકલનો ઉપયોગસુરત શહેર ઈ વ્હિકલ સિટી તરીકે ઓળખાતું થાય તે માટેના પ્રયાસપર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગર પાલિકા દ્વારા …
-
મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શનસમગ્ર કચરો મહેસાણામાંથી કલેક્શન કરી ને ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવે છે અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે …
-
સુરત પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણયકચરાના ઢગલા દૂર કરવા નિર્ણયખજોદમાંથી રોજનો 6 હજાર ટન લેખે 1 વર્ષમાં 15 લાખ ટન કચરો કઢાશેખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે ખડકાયેલાં કચરાના ડૂંગરો એક વર્ષમાં …