ગુજરાત ફર્સ્ટનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ3 મહિના અગાઉ સુરત છોડી ગામની શાળામાં એડમિશનમૃત્યુની જાણ કર્યા વગર ચૂપચાપ પતાવી વિધિ21મી સદીને જ્ઞાનની સદી કહેવાય છે વિજ્ઞાન અને ટેક્નોલોજીની હરણફાળ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના …
-
-
ગુજરાત
સુર્યની ફરતે વલય સર્જાતા લોકોમાં કુતુહલ સર્જાયું, જુઓ અદ્ભુત નજારો
by Vipul Pandyaby Vipul Pandyaઅવકાશની ખગોળીય ઘટનાઓ હમેંશા રોમાંચિત કરનારી હોય છે ત્યારે આજે બપોરના સમયગાળા દરમિયાન પોરબંદર (Porbandar), ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આજે સુર્ય ફરતે વલયો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું …
-
ગીર સોમનાથનો છે આ રમણીય નજારોસારો વરસાદ થતાં ભરાઈ ગયો ડેમહિરણ 2 ડેમમાં થઈ નવા નીરની આવકઆ ડેમમાંથી મોકલાય છે 8 એકમોને પાણીનવા નીરની આવક થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેરખેડૂતોએ શ્રીફળ …
-
ધુળેટી ની મોડી રાત્રે ગુરુકુલ દ્રોણેશ્વરની સામેથી પસાર થતા ધોકડવા ગીર ગઢડા રોડ પરથી રાત્રે પાંચ સિંહ પસાર થયા હતા. એક પછી એક સિંહ પસાર થતાં રાહદારીઓમાં પણ ઉત્તેજના છવાઇ …
-
ગુજરાત
ગીરગઢડાથી પસાર થતી સિંહણનો સૂર્ય સ્નાન કરવા જતો વિડીયો વાયરલ, એસટી બસના પૈડા થંભી ગયા
by Vipul Pandyaby Vipul Pandyaજો તમે ગીર ફરવા જાઓ છો અને તમને સિંહ-સિંહણ જોવા મળી જાય તો તમારી પ્રતિક્રિયા શું હશે? કઇંક આવી જ પ્રતિક્રિયા એસટી બસના પ્રવાસીઓની જોવા મળી હતી. જણાવી દઇએ કે, …
-
ગુજરાત
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, ઉનામાં દારૂનો વરસાદ કરતો વિડીયો વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમે એક વખત આ વિડીયો જોશો તો તમને લાગશે કે હવે દારૂ ખુલ્લેઆમ પીવાની જાણે પરવાનગી જ મળી ગઇ હોય. જીહા, અમે તમને અહી રાજ્યનાં ગીર …
-
ગુજરાત
ગીર સોમનાથના માછીમારના મૃતદેહને વતન લવાયો, પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા અંતિમવિધિ કરાઇ
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનની જેલમાં બે વર્ષથી સબડતા એક માછીમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. દોઢ માસ પૂર્વે મોતને ભેટેલા ગીર સોમનાથના સુત્રાપાડાના માછીમાર જયંતી સોલંકીનો મૃતદેહ આખરે તેના માદરે વતન પહોંચ્યો છે. …