SUCCESS : ગુજરાતના પાટણના રામપુરા ગામની કિંજલ ઠાકોરે NIDJAM 2024 માં ટ્રાયથ્લોન બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને સફળતા (SUCCESS) મેળવી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 13 વર્ષની કિંજલ …
-
-
ગુજરાત
MS University News: વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરી
by Aviraj Bagdaby Aviraj BagdaMS University News: આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree …
-
સ્પોર્ટ્સ
15th Asian Shooting Championships : ગુજરાતના બખ્તિયાર મલેકે ટ્રેપ શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો
by Vipul Pandyaby Vipul Pandyaકોરિયામાં યોજાયેલી 15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના બખ્તિયાર મલેકે ટ્રેપ શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. બખ્તિયારે ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો મેડલ જીતનાર બખ્તિયાર …
-
સ્પોર્ટ્સ
Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ… મહિલા કબડ્ડી ટીમે દેશને અપાવ્યો 100મો મેડલ
by Hiren Daveby Hiren Daveએશિયન ગેમ્સ 2023માં ભારતે 100મો મેડલ જીત્યો છે. મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં 26-24થી …
-
સ્પોર્ટ્સ
Asian Games 2023 : 72 વર્ષ પછી ભારતે રચ્યો ઇતિહાસ, સ્ટીપલચેઝમાં મળ્યો ગોલ્ડ મેડલ
by Vipul Pandyaby Vipul Pandyaભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે ( Avinash Sable) એ ઈતિહાસ રચ્યો છે. તેણે હેંગઝોઉ એશિયન ગેમ્સ (Asian Games)માં 3000 મીટર સ્ટીપલચેસ (steeplechase)માં ભારત ( India) માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. …
-
Read
એશિયન ગેમ્સમાં પિતાએ જીત્યો હતો દેશ માટે ગોલ્ડ મેડલ, હવે દીકરીએ શૂટિંગમાં સિલ્વર જીતી દેશને અપાવ્યુ ગૌરવ
by Vishal Daveby Vishal Daveએશિયન ગેમ્સ 2023માં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો. ટીમ ઈન્ડિયાએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા . ભારતે શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા. ભારતની રાજેશ્વરી કુમાર, મનીષા કીર …
-
સ્પોર્ટ્સ
Asian Games 2023 : સ્ક્વોશમાં ભારતે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
by Hardik Shahby Hardik ShahAsian Games 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે Asian Games 2023ના 7મા દિવસે બીજો ગોલ્ડ મેડલ ભારતીય પુરૂષ સ્ક્વોશ ટીમે જીત્યો છે. આ ભારતનો એકંદરે 10મો ગોલ્ડ …
-
Top Newsસ્પોર્ટ્સ
Asian Games 2023 ના ત્રીજા દિવસે ભારતે ઈતિહાસ રચ્યો, 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો
by Hardik Shahby Hardik ShahAsian Games 2023માં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023ની ઘોડેસવારી ડ્રેસાજ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ …
-
સ્પોર્ટ્સ
Asian Games 2023 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ, રચ્યો ઈતિહાસ
by Hardik Shahby Hardik ShahAsian Games 2023માં આજે એટલે કે સોમવારે ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટાઈટલ મેચ રમાઈ. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી. આ સાથે હરમનપ્રીત …
-
સ્પોર્ટ્સ
Asian Games માં ભારતને મળ્યો પહેલો Gold, શૂટિંગમાં બનાવ્યો રેકોર્ડ
by Hardik Shahby Hardik ShahAsian Games 2023 માં ભારતીય ટીમને મોટી ઉપલબ્ધિ મળી છે. ભારતે 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરની …