અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ ઉત્તરપ્રદેશના ૩૨ વર્ષના અતૈલહાને મણકાના ભાગમાં ગંભીર તકલીફ હતી. ૧૩ વર્ષથી કાઇફોસીસ નામની ગંભીર બીમારીથી પીડાતા દર્દીને અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ પીડામુક્ત કર્યો. ઉત્તરપ્રદેશના બારાબેંક …
Read