મહીસાગરમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. લગ્નમાં વરરાજાને ઘોડી પર બેસીને ડાન્સ કરવો મોંઘો પડ્યો છે. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક વરરાજા ઘોડી પર બેસીને ડાન્સ કરી રહ્યો હતો …
-
-
રાષ્ટ્રીય
‘પ્રેમની કોઈ સરહદો હોતી નથી’, મુંબઈનો વરરાજા દુલ્હન લેવા પહોંચ્યો પાકિસ્તાન
by Dhruv Parmarby Dhruv Parmarભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી રહે છે. પરંતુ, એક ભારતીય યુવક લગ્ન કરવા માટે પાકિસ્તાન જાન લઈને પહોંચ્યો છે. મુંબઈના મહિન્દ્ર કુમારે પાકિસ્તાની યુવતી સંજુ …
-
ગુજરાત
ઇંગ્લેંડની લાડી અને રાજકોટનો વર, કાઠિયાવાડી કિશન વેડિયાની ઇંગ્લેંડની ઇલી હિચિંગ સાથે ધામધૂમથી સગાઇ
by Vipul Pandyaby Vipul Pandyaકહેવાય છે કે પ્રેમને કોઈ સીમા નડતી નથી.આ જ વાક્યને રાજકોટના એક યુવકે સાબિત કરી બતાવ્યું છે. રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઇંગ્લેન્ડની યુવતી સાથે પ્રેમ થયો. અને આ બંનેની …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનમાં વરરાજાએ લગ્નમાં કન્યાને ભેટમાં આપ્યો ગધેડો, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનમાં ગધેડાનું ખૂબ મહત્વ છે. પાડોશી દેશ પાકિસ્તાનના મોટા શહેરોમાં ગાય અને ભેંસ કરતાં ગધેડાઓનું મોટું બજાર છે. પાકિસ્તાનમાં ગધેડાનું મહત્વ દર્શાવતા એક અનોખા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, અહીં …
-
રાષ્ટ્રીય
બે કન્યા અને એક જ વરરાજા, જુડવા બહેનોએ એક જ યુવક સાથે ફર્યા સપ્તપદીના સાત ફેરા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના(Maharashtra) સોલાપુરમાં એક અજીબ ઘટના સામે આવી. જેમાં બે સગ્ગી બહેનોએ એક યુવક સાથે લગ્ન કર્યા. બંને બહેનો વ્યવસાયે આઈટી એન્જિનિયર (IT Engineer)છે. કાયદેસર આ રીતે એક વ્યક્તિ એક જ …
-
સોશિયલ મીડિયા પર રોજ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતાં હોય …
-
સાસરિયા પાસેથી લઈ લેવાની દાનત કેટલી યોગ્ય? એકમેકનાં મન સુધીમાં આ વિષય પર વાત છેડાઈ એ પછી અનેક વાચકોના પ્રતિભાવ આવ્યા. આપણે જે કિસ્સો લખ્યો હતો એમાં છોકરાના પક્ષે વધુ પડતી …
-
ગુજરાત
વરરાજા બહાર મિત્રો સાથે નાચતા રહ્યા અને મંડપમાં કન્યાએ કોઇ બીજા સાથે લગ્ન કરી લીધા!
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘વરરાજા પડ્યા રહ્યા અને અણવર ઘોડીએ ચડી ગયા’. આ કહેવત સાંભળીને આપણને એવો સવાલ પણ થાય કે આવું તો કઇ રીતે બની શકે …