Gujarat Election : ગુજરાતભરમાં આજે લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે, આ મતદાન પ્રક્રિયામાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું છે. રાજ્યભરમાં મહિલા નેતાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા …
-
ગુજરાત
-
ગુજરાત
Lok Sabha elections : મતદાન દરમિયાન અહીં ખોટકાયાં EVM મશીન, મતદારોને ભારે હાલાકી
by Vipul Senby Vipul SenLok Sabha elections : જે ગુજરાત સહિત 12 રાજ્યોમાં લોકશાહીનો મહાપર્વ ઊજવાઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતની બેઠક બાદ કરતા 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક મતદાન …
-
ગુજરાત
Gujarat Election : દિગ્ગજોએ ‘મતદાનના મહાપર્વ’ની ઉજવણી કરી, કોઈ ઢોલ-નગારા તો કોઈ પરિવાર સાથે પહોંચ્યા
by Vipul Senby Vipul SenGujarat Election : આજે ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી …
-
રાષ્ટ્રીય
Polling Booth Search: મતદાન મથકનું કેન્દ્ર સરળતાથી જાણવા માટે બસ આટલું કરો…
by Aviraj Bagdaby Aviraj BagdaPolling Booth Search: લોકસભા ચૂંટણી 2024 ના એક પછી એક તબક્કાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના બે તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઈ ચૂક્યું …
-
મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer) દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ (state level monitoring room) કાર્યરત કરાયો. સવારે 5.30 કલાકથી મતદાન (Election) પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન કરવામાં …
-
BHARUCH : ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 મી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટેની …
-
ગુજરાત
BANASKANTHA : મતદાનના દિવસે હિટવેવની આશંકાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારીની મતદારોને અપીલ..
by Harsh Bhattby Harsh BhattBANASKANTHA : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે ૦૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ …
-
Loksabha Election 2024
Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો…
by Vipul Pandyaby Vipul PandyaElections : ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં વિવિધ સ્થળો પર ચૂંટણી (Elections ) સભાઓને ગજવી રહ્યા છે. ઉમેદવારો પણ પોતાની રીતે …
-
Gujarat First Conclave 2024
Gujarat First Conclave 2024: જે લોકો કોંગ્રેસમાંથી નીકળી ગયા છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી ક્લીન થઈ છે
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો …
-
ગુજરાત
લો… બોલો, હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે જ કોંગ્રેસને મત નહીં આપી શકે
by Aviraj Bagdaby Aviraj BagdaINDIA Alliance: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તે ઉપરાંત આ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કોંગ્રેસ (Congress) …