ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની…
-
ગુજરાત
-
ગુજરાત
Gandhinagar : CM ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા કરાશે…
by Dhruv Parmarby Dhruv Parmarઆજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં…
-
Read
રખડતા ઢોર મામલે ગુજરાત સરકાનો એક્શન પ્લાન, હાઇકોર્ટમાં કરેલા સોગંધનામામાં બહાર આવી પ્લાનની વિગતો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આજે ખૂબ મહત્વપૂર્ણ એક્શન પ્લાન રજૂ કર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્વના…
-
એક્સક્લુઝીવ
ACB Decoy : સુરતમાં ટ્રાફિક જવાન લાંચ લેતા ઝડપાયો, રાજ્યભરમાં રોજ લાખો રૂપિયાનો તોડ
by Bankim Patelby Bankim Patelરાજ્યભરમાં વાહન ચાલકો ખરાબ રોડ રસ્તાથી જેટલાં પરેશાન છે તેનાથી વધુ ટ્રાફિક પોલીસ (Traffic Police) ની તોડબાજીથી ત્રસ્ત છે. યેનકેન પ્રકારે વાહન ચાલકોને રોકીને તોડબાજી કરવાની પ્રથા છેલ્લાં કેટલાય દસકોથી…
-
ગુજરાત
નર્મદા પુરના કારણે અસરગ્રસ્ત ગામોના વેપારીઓ માટે રાહત સહાય યોજના જાહેર, આ તારીખ સુધીમાં કરો અરજી
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત…
-
ગુજરાત
Gujarat Government : ખેડૂતોમાં ‘આનંદો’, કૃષિ રાહત પેકેજની રાજ્ય સરકારે કરી જાહેરાત
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન…
-
Read
આજે વિશ્વ નાળીયેરી દિવસ, દાયકામાં વાવેતર વિસ્તારમાં અંદાજે 4,500 હૅક્ટરની વૃદ્ધિ
by Vishal Daveby Vishal Daveભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં…
-
ગુજરાત
OBC અનામતને લઈને મોટા સમાચાર, સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ…
by Dhruv Parmarby Dhruv ParmarOBC અનામતને લઈને મોટા સમાચાર OBC સમાજને હવે 27 ટકા અનામત ભાજપ OBC સમાજને સાથે લઈને ચાલે છે ST, SCની અનામતમાં કોઈ પ્રકાર નો ફેરફાર નહી OBC અનામતને લઈ સૌથી…
-
ગુજરાત
15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂ.1800 કરોડથી વધુની સહાય 15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય SHODH યોજના હેઠળ…
-
Top News
રાજ્યના મહેસુલ વિભાગની અક્ષમ્ય ભૂલ, અવસાન પામેલા કર્મચારીની કરી બદલી
by Vishal Daveby Vishal Daveરાજ્યના મહેસુલ વિભાગની ગંભીર ભૂલ સામે આવી છે.. મહેસુલ વિભાગે અવસાન પામેલા કર્મચારીની બદલીનો ઓર્ડર કરી દીધો હતો. કે સી ચરપોટ નામના અધિકારીનું અવસાન થયું હોવા છતાં મહેસુલ વિભાગે તેની…