ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં આવેલી ચેન્નાઈની ટીમે સતત બીજી મેચ જીતી છે. …
-
-
સ્પોર્ટ્સ
GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા
by Hardik Shahby Hardik ShahGT vs MI : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT vs MI) વચ્ચે મેચ રમાઈ હતી. જ્યા પ્રથમવાર હાર્દિક પંડ્યા (Hardik …
-
સ્પોર્ટ્સ
MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું
by Hiren Daveby Hiren DaveGT Vs MI ; ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની પાંચમી મેચ રવિવારે (24 માર્ચ) અમદાવાદના (Ahmedabad )નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai …
-
સ્પોર્ટ્સ
Gujarat Titans : ગુજરાત ટાઇટન્સના કેપ્ટનની સત્તાવાર રીતે જાહેરાત, ટીમ સામે છે આ મોટો પડકાર!
by Vipul Senby Vipul SenIPL 2024 ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ચેન્નાઈના (Chennai) M. A. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર …
-
સ્પોર્ટ્સ
રાંચીનો યુવા પ્લેયર IPL પહેલા બન્યો અકસ્માતનો ભોગ, GT એ લગાવી હતી 3.6 કરોડની બોલી
by Harsh Bhattby Harsh BhattGT Player Robin Minz Accident : IPL 2024 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે IPL ની બધી ટીમો ટુર્નામેન્ટની તૈયારીઓમાં લાગી છે. તેની વચ્ચે એક એક મોટા સમાચાર સામે …
-
સ્પોર્ટ્સ
ગુજરાત ટાઇટન્સને IPL 2024 પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર થશે બહાર
by Harsh Bhattby Harsh Bhattgujarat titans player rashid khan : IPL 2024 ને હવે શૂરું થવાને ગણતરીનો સમય જ બાકી છે. દરેક ટીમો હરાજી બાદ પોતાની ટીમમાં આવેલ પ્લેયર્સને તૈયાર કરવામાં લાગી છે. IPL …
-
સ્પોર્ટ્સ
IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સમાં Hardik Pandya નું આવવું આ ખેલાડીને ન આવ્યું પસંદ…!
by Hardik Shahby Hardik Shahગુજરાત ટાઈટન્સ (GT) ને બાય બાય કહ્યા બાદ Hardik Pandya પોતાની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) માં એકવાર ફરી પરત ફર્યો છે. હાર્દિકના GT ને છોડ્યા બાદ સોશિયલ મીડિયામાં તેને …
-
સ્પોર્ટ્સ
Gujarat Titans નવા કેપ્ટનની જાહેરાત કરી… હાર્દિકની જગ્યાએ આ ખેલાડીને સોંપાઈ કમાન
by Hiren Daveby Hiren Daveઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઈપીએલની આગામી …
-
IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમનો ખેલાડી યશ દયાલ (Yash Dayal) એક જ ઓવરમાં 5 છક્કા આપીને ચર્ચામાં આવ્યો હતો. એકવાર ફરી તેણે કઇંક એવું કર્યું છે …
-
સ્પોર્ટ્સ
IPL ની 1 મેચ રદ્દ થાય તો કેટલા કરોડનું નુકસાન? જવાબ જાણીને તમે પણ ચોંકી જશો…
by Dhruv Parmarby Dhruv Parmarઆઈપીએલ 2023 (આઈપીએલ 2023) માં અત્યાર સુધી માત્ર એક જ મેચમાં વરસાદ થયો છે. સિઝનની 45મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો આમને-સામને હતી. પરંતુ વરસાદના કારણે …