ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup 2023) માં પોતાના વિજય અભિયાનને જારી રાખતા વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સતત બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.1 ઓવરમાં 119 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિàª
-
-
ટીમ ઈન્ડિયાના નામે એક ઐતિહાસિક સુપર રેકોર્ડ જોડાઈ ગયો છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમે એક એવું શાનદાર કામ કર્યું છે કે તેણે ઇતિહાસ રચી દીધો છે. આ રેકોર્ડ હાંસલ કરવો અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના બસની વાત પણ રહી નથી. ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જે મુજબ ભારત હવે વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ છે. નાગપુર ટેસ્ટમાં જીત બાદ ભારતના હવે 115 પોઈન્ટ
-
આંતરરાષ્ટ્રીય
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ,મૃતદેહ ભારત લવાશે
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા. જે દરમિયાન ભૂકંપ આવતાં હોટલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેઓની લાશ મળી છે.મૃતદેહને ભારત લાવવાની તૈયારીદૂતાવાસે વàª
-
સ્પોર્ટ્સ
Ravichandran Ashwinને તોડ્યો અનિલ કુંબલેનો વધુ એક ટેસ્ટ રેકોર્ડ, હાસિલ કરી મોટી સિદ્ધિ
by Vipul Pandyaby Vipul PandyaIndia vs Australia 1st Test: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારત તરફથી આર અશ્વિને એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. અશ્વિને આ મેચમાં એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છેભાà
-
સ્પોર્ટ્સ
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં છતાં પંજાબને હરાવી સૌરાષ્ટ્ર સેમીફાઇનલમાં, પાર્થ બન્યો હીરો
by Vipul Pandyaby Vipul Pandyaરણજી ટ્રોફી સીઝન-2022-2023 (Ranji Trophy)ની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે મુખ્ય ખેલાડી ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકરની ગેરહાજરીમાં પણ સેમીફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. કારણ કે પંજાબ વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રના આ ત્રણ સ્ટાર ખેલાડીની કમી નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થ ભુતે પૂરી કરી હતી. પાર્થે બંને ઈનિંગમાં મળીને 162 રન ફટકાર્યા અને મેચમાં આઠ વિકેટ લ
-
અભિનેત્રી રાખી સાવંત માટે છેલ્લા કેટલાક દિવસો સારા નથી રહ્યા અને હવે તેના પર દુ:ખનો નવો પહાડ તૂટી પડ્યો છે, જેના આઘાતમાંથી બહાર આવતા રાખીને સમય લાગશે. રાખી સાવંતની માતાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. જયા સાવંતને માત્ર કેન્સર જ નહોતું પરંતુ તે બ્રેઈન ટ્યુમર સામે પણ લડી રહ્યાં હતા. તેમની હાલત નાજુક હતી, પરંતુ વચ્ચે કેટલાક રાહતના સમાચાર પણ આવ્યા. પરંતુ શનિવાà
-
વનડે સિરીઝ 3-0થી ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે ટી20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન ભારતીય ટીમને 21 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શકી હતી. હવે સિરીઝની બીજી ટી20 મેચ લખનઉમાં 29 જાન્યુઆરીએ રમાશે. That's that from Ra
-
સ્પોર્ટ્સ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી, 3 વર્ષ પછી કર્યું આ કારનામું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં શાનદાર બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા નીકળ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. તેણે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં આ કારનામું કર્યું છે.રોહિતે 83 બોલમાં પ
-
સ્પોર્ટ્સ
બીજી વનડેમાં આ બોલરની થઈ એન્ટ્રી, શાર્દુલ ઠાકુરને પડતો મુકાશે
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર લગભàª
-
સ્પોર્ટ્સ
Hockey World Cup 2023માં ભારતની બીજી જીત, વેલ્સની ટીમને હરાવી ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી ભારતીય ટીમ
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં વર્ષ 2018 બાદ સતત બીજી વાર હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ બે શહેરમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારતની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમાઈ હતી. ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં 4-2થી ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતીય હોકી ટીમ ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ભારતીય ટીમે સ્પેન સામે જીત મેà