ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું હવે પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો …
-
-
ગુજરાત
અલ્પેશ ઠાકોરે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આપ્યો, કહ્યું સામાજીક કામો યથાવત રાખીશ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ …
-
કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ મારી હેટ્રીક, ભાજપના ઢેલીબેન ઓડેદરાનો ર૬ હજારથી વધુ મતથી પરાજય આપના ભીમા મકવાણાએ કોંગીના નાથાભાઇથી વધુ મત મેળવ્યાગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election )માં ભારતીય જનતા પાર્ટી …
-
ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમબાબુભાઇ બોખીરિયા વિજયની હેટ્રીક ફરી ચૂક્યા આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને માત્ર 5319 મત, 2769 નોટાને મળ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો જાહેર થઇ ગયા …
-
ભાજપનીનો રિપીટ થિયરી થઈ સફળ60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યાકોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થિયરીપટેલ,OBC,દલિત અને આદિવાસી ગઠબંધન સફળગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસની ખામ થીયરી સામે ભાજપની PODA થિયરીએ …
-
નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યોનવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુભાજપના 129,કોંગ્રેસના 13,AAP ના 1 કરોડપતિ ધારાસભ્યનવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળાભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે …
-
ગુજરાત
ગુજરાતની 56 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું જ શાસન જોયુ છે, જાણો રોચક માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપની 182માંથી 156 બેઠકો જીતકોંગ્રેસ 17,AAP 5 બેઠકમાં સમેટાઈગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપAAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું10 વર્ષ …
-
દેવગઢ બારીયા વિધાનસભામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો સતત ત્રીજી ટર્મ બચુભાઈ ખાબડ નો ભવ્ય વિજયભાજપ તેમજ આપની વચ્ચે સીધી ટક્કર રહી હતી ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election)માં દેવગઢ બારીયા વિધાનસભા …
-
ગુજરાત
વાંકાનેરમાં ભાજપનો હિન્દુત્વનો મુદ્દો કામ કરી જતા જીતુ સોમાણીનો ભવ્ય વિજય
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીમાં (Morbi)આઝાદીકાળ બાદથી વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસનું કાયમી પ્રભુત્વ વર્ષ 2022માં ઘ્વસ્ત થયું છે. લઘુમતિ અને કોળી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક ઉપર ભાજપની ટોચની નેતાગીરીએ આ વખતે મોરબી ભાજપ …
-
ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે.એકઝિટ પોલના અનુમાનો કરતા પણ વધુ બેઠક જીતીને ભાજપે એક વાત સાબીત કરી દીધી છે કે ગુજરાતની જનતાના દિલમાં ફક્ત ભાજપ છે અને બીજી કોઇ …