અમદાવાદના (Ahmedabad)ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. ભાજપના (BJP)કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો છે. આચારસંહિતા બાદ પણ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરતા …
-
-
GujaratElectionResultગુજરાત
બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, 5મીએ થશે મતદાન, બીજા તબક્કામાં આટલા ઉમેદવારો છે મેદાને
by Vipul Pandyaby Vipul Pandyaપહેલા તબક્કામાં 14 જિલ્લામાં થવાનું છે મતદાનઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાનગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખના રોજ …
-
GujaratElectionResultગુજરાત
બીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓના ચૂંટણી પડઘમ આજે થશે શાંત
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ ડે સીએમ નિતીન પટેલ જોડાયા રોડ શોમહેસાણા શહેરના મોટાભાગના વિવિધ વિસ્તારો રોડ શોમોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયામહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ મુકેશકુમાર ડી.ના સમર્થનમાં મહેસાણા ખાતે …
-
GujaratElectionResultગુજરાત
ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદાન કરવા આવશે વડાપ્રધાનશ્રી, અહીંથી કરશે મતદાન, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે જ્યારે આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો …
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ? શક્તિસિંહ ગોહિલે આપ્યો આ જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યોસત્તા જ અમારો આખરી ધ્યેય નથીAAPની ચર્ચામાં સમય વેડફવા જેવું નથીગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5મી …
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસ ચૂંટણીમાં મોદી અને મતદાન પછી EVMને ગાળો આપે છે, EVMને ગાળો પડે એટલે સમજવું કે ભાજપ જીતશે : વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રીનો રોડ-શૉ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યુંપોતાના PMને જોવા લોકોમાં અનેરો ઉત્સાહખાનપુર થી સારંગપુર સુધીનો PMશ્રીનો રોડ-શૉગઈકાલના રોડ-શૉ બાદ અમદાવાદમાં વડાપ્રધાનશ્રી ફરી એકવાર જનતાની વચ્ચે, લોકોમાં ઉત્સાહગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections …
-
GujaratElectionResultગુજરાત
ચૂંટણી પહેલા AAPના આ નેતા દારૂ સાથે ઝડપાયા, આટલી બોટલ કારમાંથી મળી આવી
by Vipul Pandyaby Vipul PandyaAAPના સંગઠન મંત્રી હાર્દિક પટેલ દારૂ સાથે ઝડપાયોપોલીસે દારૂ ભરેલી ગાડી સાથે AAP નેતાને પકડ્યોગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદ વટવા વોર્ડના સંગઠન મંત્રી દારૂ સાથે ઝડપાયા છે. …
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદમાં PMશ્રીનો સૌથી મોટો રોડ-શૉ, મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યુ માનવ મહેરામણ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે તો બીજી તરફ બીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ …
-
GujaratElectionResultગુજરાત
જવાનનોની મદદથી વૃદ્ધો અને દિવ્યાંગો, નવજાત બાળક સાથે માતા, તો અંધજન મતદારોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો ત્યારે મતદાન દરમિયાનની આ તસવીરો ખુબ ચર્ચામાં રહી.પહેલા તબક્કાના …
-
GujaratElectionResultગુજરાત
વડાપ્રધાનશ્રીના રોડ-શૉમાં દરમિયાન આવેલી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, જુઓ VIDEO
by Vipul Pandyaby Vipul Pandyaઆ પહેલા પણ PM મોદીનો કાફલો ઍમ્બ્યુલન્સ માટે રોકાયો છેPMશ્રીના સુરક્ષાકર્મીઓએ એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિયર કર્યોગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર પ્રચાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર …