AMTS Bus : અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. શહેરીજનો માટે જીવાદોરી સમાન એવી AMTS બસોને લઈ એક મોટા અપડેટ આવ્યા છે. હવે નાગરિકો AMTC ની AC બસમાં જલદી …
-
-
ગુજરાત
Surat : સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ ? પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
by Vipul Senby Vipul Senસુરતમાં (Surat) સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે. 17 વર્ષીય બાળકનું બ્રેઇનવોશ કરી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતો હોવાનો અને બાળકને તેના પરિવારને મળવા ન દેતા …
-
ગુજરાત
Surat : વળગાડ કાઢવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો Video વાઇરલ, ઘરે પોલીસ પહોંચી તો…
by Vipul Senby Vipul Senસુરતમાં (Surat) અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વળગાડ દૂર કરવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો વીડિયો વાઇરલ (Viral Video) થતા ચકચાર મચી જવા પામી છે. આ વીડિયો સામે આવતા …
-
રાષ્ટ્રીય
Sachin Tendulkar ની સુરક્ષા માટે તૈનાત SRPF જવાને ગોળી મારી આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રના જલગાંવમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની સુરક્ષા માટે તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના એક જવાને જામનેર શહેરમાં તેના પૈતૃક ઘરે ગોળી મારીને આત્મહત્યા …
-
રાષ્ટ્રીય
Andhra Pradesh માં ગંભીર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકો જીવતા ભૂંજાયા…
by Dhruv Parmarby Dhruv Parmarઆંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના પલનાડુ જિલ્લામાં મંગળવાર (14 મે) મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને બસ બંનેમાં આગ લાગી હતી, …
-
ગુજરાત
Nadiad : ચૌલક્રિયામાં વરઘોડામાં અચાનક કાર ઘૂસી, 7 મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ચાલક ફરાર
by Vipul Senby Vipul Senખેડા જિલ્લાના નડિયાદમાં (Nadiad) એક કારચાલકે 7 મહિલાઓને અડફેટે લેતા મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જીને ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. જ્યારે, ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ …
-
ગુજરાત
fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત
by Vipul Senby Vipul Senસુરતના (Surat) સિંગણપોર નકલી માર્કશીટ કૌભાંડ (fake mark sheet scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં ડભોલાના ગૌરાંગ પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. જો કે, આરોપી આગોતરા …
-
રાષ્ટ્રીય
UAPA કેસમાં ન્યૂઝક્લિકના સ્થાપકને મુક્ત કરો, સુપ્રિમ કોર્ટનો આદેશ…
by Dhruv Parmarby Dhruv Parmarસુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ UAPA હેઠળ જેલમાં બંધ છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો …
-
રાષ્ટ્રીય
Rajasthan : ઝુંઝુનુમાં પ્રશાસનને મોટી સફળતા, ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા…
by Dhruv Parmarby Dhruv Parmarરાજસ્થાન (Rajasthan)ના ઝુંઝુનુથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના ખેતરીમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની ખાણ લિફ્ટમાં ફસાયેલા તમામ અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ લિફ્ટ …
-
ગુજરાત
Ahmedabad : કોઈ સરનામું પૂછે તો ચેતજો! બાઇકસવાર 3 ગઠિયા આધેડનો ફોન ચોરી ફરાર, ઘટના CCTV માં કેદ
by Vipul Senby Vipul Senઅમદાવાદમાં (Ahmedabad) મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં સરનામું પૂછવાના બહારને સિક્યોરિટી ગાર્ડના મોબાઈલની ચોરી કરી ત્રણ શખ્સ બાઇક પર ફરાર થયા હતા. ચોરીની આ …