મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ગુજરાતી સહિત અન્ય 13 ભાષાઓમાં આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે CAPF માટે હિંદી અને અંગ્રેજી …
-
-
અહેવાલ -રાબીયા , સુરત સુરત ના લસકાણા ખાડી બ્રિજનો સ્પાન ધરાશાયી થતાં સુડા તંત્ર દોડતું થયું હતું.પરંતુ સ્પાનનો તૂટી ગયેલો ભાવ સહિતનો સામાન તાત્કાલિક ખસેડી કઇ બન્યું જ નહીં હોવાનું …
-
-
અંબાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ ખાતે મહાદેવ ને જાણે અભિષેક કરતી હોય તેવી ગુપ્ત સરસ્વતી નદી નું ઉદ્દભવ સ્થાન આવેલું છે. ગુજરાત ફસ્ટની ટિમ ત્યાં પહોંચી …
-
એક્સક્લુઝીવગુજરાત
કઠણાઈ કહો કે કરૂણતા, વિશ્વ માતૃભાષા દિવસના સરકારી કાર્યક્રમમાં જ જોડણીની અનેક ભૂલો…… Video
by Vipul Pandyaby Vipul Pandyaએ વિચારીને ફુલે ગજ ગજ મારી છાતીહું અને મારી ભાષા ગુજરાતીઉપરોક્ત પંક્તિઓ વાંચીને આપણને ગુજરાતી હોવાનું જરૂરથી ગર્વ થાય પણ કઠણાઈ કહો કે કરૂણતા વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવી …
-
ગુજરાત
જાણો શું છે એ ટ્રમ્પ વોલ, જેને કૂદીને અમેરિકામાં ઘુસવા જતા ગુજરાતી યુવકનું થયું મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકા અને મેક્સિકો વચ્ચેની દિવાલ કૂદવા જતા ગાંધીનગર જિલ્લાના કલોલના 32 વર્ષના યુવકનું મોત થવાની ઘટના હાલ ચારે તરફ ચર્ચાનો વિષય બની છે.. આ ઘટના સાથે ફરીએકવાર મેક્સિકોની બોર્ડરથી અમેરિકામાં …
-
ગુજરાત
ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું, ભય વિના પ્રીત નહિ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી અરજી પર હાઈકોર્ટમાં (Gujarat High Court)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા હાઈકોર્ટે ટકોર કરી છે કે જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં …
-
અંગ્રેજીમાં હેડિંગ વાંચીને તમને આશ્ચર્ય થયું ને? પણ આપણે ગુજરાતી ભાષાને આ દરજ્જામાં નથી મૂકી દીધી? અવિનાશ વ્યાસનું ગીત યાદ આવ્યા વગર નથી રહેતું, ગુજરાતી થઈ કોઈ બોલે નહિ બરાબર… …
-
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. આજે કવિ નર્મદનો જન્મદિન છે અને તે દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે. જય જય ગરવી ગુજરાતના સર્જનહાર …
-
રાષ્ટ્રીય
‘ગુજરાતી અને રાજસ્થાની’ નિવેદન માટે મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી, કહ્યું- મારાથી થઈ હતી ભૂલ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ‘ગુજરાતી અને રાજસ્થાની’ વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. રાજ્યપાલે કહ્યું હતું કે જો મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવવામાં આવશે તો શહેર પાસે ન …