21મી જુલાઇનો દિવસ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. આ દિવસે વિધાનસભાનાં ઇતિહાસમાં પ્રથમ વખત ગૃહને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં, પરંતુ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે તમામ કાર્યવાહી સાથે ચલાવશે. જે માટે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો મુજબ 182 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ગૃહનું સંચાલન, સ્પીકર તરીકે પસંદગી પામેલી વડોદરાની 12માં ધોરણની વિદ્યાર્થિની કરશે.આ
-
-
ગુજરાત
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું ઐતિહાસિક સંબોધન, જુઓ તસવીરોમાં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઐતિહાસિક સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં પહેલી વખત રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજયપાલ દેવવ્રત આચાર્ય, અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત મંત્રીઓ અને ધારાસભ્યો વિશેષ સંખ્યામાં હાજર રહ્યા હતા. ગૃહની ગેલેરીમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો ત
-
ગુજરાત
લોકશાહીના મંદિરમાં આવીને આનંદ, બે ગુજરાતી વડાપ્રધાન સાથે કામ કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે તેમની 2 દિવસીય ગુજરાત યાત્રાના પ્રારંભે વિધાનસભા ગૃહને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ લોકશાહીના મંદિરમાં આવીને આનંદ થયો હોવાનું જણાવી પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ સાથ કામ કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. આઝાદી
-
ગુજરાત
2 વર્ષમાં રાજયમાં માત્ર 1278 બેરોજગારોને જ સરકારી નોકરી મળી !
by Vipul Pandyaby Vipul Pandyaએક તરફ સરકાર યુવાનોને રોજગારી આપવાની વાતો કરે છે અને તેના માટે વિવિધ યોજનાઓની જાહેરાતો કરે છે પણ ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. કેટલાક ઔધ્યોગીક એકમો પણ સ્થાનિકોને નોકરી આપતા ના હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી વધુ બેરોજગારો વડોદરા જીલ્લામાં રાજયમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી હોવાનો
-
ગુજરાત
રાજયમાં બે વર્ષમાં 215 કરોડ ઉપરાંતનો વિદેશી દારુ અને 370 કરોડના નશીલા દ્રવ્યો ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજયમાં દારુબંધીના દાવાઓ વચ્ચે સરકારના જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે રાજયમાં દારુબંધી માત્ર કાગળ પર જ છે. ગુજરાત વિધાનસભામાં દારુબંધીના પોકળ દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાતમાં દેશી વિદેશી દારુની રેલમછેલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નમાં સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. સરકારના જવાબ મુજબ રાજયàª
-
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સત્ર પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની બંધ ટેકટાઇલ મિલો મામલે બેનર્સ સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બંધ ટેકસટાઇલ મિલોને ચાલું કરવા માંગ વિધાનસભા કાર્યવાહીના પ્રારંભ થયો તે પૂર્વે ઇમરાન ખેડાવાલા વિરોધ દર્શાવતા બેનર્સ હાથમાં લઈને અને એક બેનર પહેરીનà