ગુજરાતમાં 156 સીટ જીત બદલ વડાપ્રધાન મોદીની અનોખી મૂર્તિ બનાવાઈએક મહિના ની મેહનત બાદ કલાકારોએ પોતાની કલાકારી બતાવી156 ગ્રામ સોનાના P.M નરેન્દ્ર મોદીની મૂર્તિ જોઇ સૌ કોઈ આશ્ચર્ય માં પડ્યાસોનાના …
-
-
GujaratElectionResultગુજરાત
ભારત મંદી તરફ નહીં જાય પણ વિકાસ ધીમો પડશે : પી.ચિદમ્બરમ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં યોજાવાની છે. રાજ્યમાં ચૂંટણી પહેલા નેતાઓના ઘણા સમાચાર સામે આવતા રહે છે. રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ …
-
GujaratElectionResultગુજરાત
રાષ્ટ્રપતિના પદ પર એક આદિવાસીની દિકરી બેસે તેવું પહેલીવાર બન્યું, આ પરિવર્તન અમે લાવ્યા: વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી કેવડિયા (Kevadia)માં મિશન લાઈફ (Mission Life)ની શરૂઆત કર્યાં બાદ કેવડિયામાં 10મી કોન્ફરન્સ ઓફ હેડ્સ ઓફ મિશનમાં …
-
GujaratElectionResultગુજરાત
ગાંધીજી પછી બીજા મહાન નેતા છે મોદીજીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaરક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ગાંધીનગરમાં ‘Modi@20’ના ગુજરાતી સંસ્કરણના પુસ્તકનું વિમોચન કર્યુ. સાથે જ તેઓ GNLUના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. ગાંધીનગર ખાતે આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું …
-
GujaratElectionResultગુજરાત
જામસાહેબ વખતના કાર્યોથી લઈ નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જીન સરકાર સુધી, જાણો PMશ્રીના ભાષણની ખાસ વાતો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં આવનારી ચૂંટણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનશ્રીના ત્રણ દિવસના હગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ભરૂચ આણંદ અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેઓ જામનગર પહોંચ્યા છે, અહીં તેઓ રૂ. 1,462 …
-
ગુજરાત
દિલ્હીથી જે લોકોને સપના દેખાડવા આવે છે, આવા લોકોથી સતર્ક રહેવાની જરૂર છે: કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે કેન્દ્રીય ન્યાયમંત્રી ગુજરાત મુલાકાતે છેે, ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું આજે 7 ઓક્ટોબરે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે …
-
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજથી ગુજરાત (Gujarat)ની બે દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) દ્વારા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ તરીકે …
-
GujaratElectionResult
ડબલ એન્જિન સરકારથી સુરતનો દરેક ક્ષેત્રે વિકાસ: PM MODI
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ગુજરાત (Gujarat) પ્રવાસ શરુ થયો છે. ગુરુવારે સવારે સવા દસ વાગે વડાપ્રધાનશ્રી મોદી સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું પદાધિકારીઓ અને વહિવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું …
-
GujaratElectionResult
PM MODIનો આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસ, જાણો ક્યાં યોજાશે કાર્યક્રમો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો 2 દિવસનો ગુજરાત પ્રવાસ (Gujarat visit) આજથી શરુ થઇ રહ્યો છે. ગુરુવારે તેઓ સુરત (Surat) ભાવનગર (Bhavnagar) અને અમદાવાદ (Ahmedabad) જશે અને વિવિધ વિકાસ કાર્યોનું …
-
GujaratElectionResult
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ, જાણો શું થયું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના હવે ભણકારા વાગી રહ્યા છે અને દિવાળીની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો …