સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત લથડતા તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ સપા સુપ્રીમો અખિલેશ યાદવ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમની સારવાર માત્ર મેદાન્તામાં જ થાય છે, જેના કારણે તેમનું રૂટિન ચેકઅપ પણ અહીં થાય છે. જોકે આજે મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી હતી, તેથી અહીં જ તેમને મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડાયા
-
-
ગુરુગ્રામમાં ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની નજીકના ભાજપના નેતાને પાંચ અજાણ્યા શખ્સોએ ગારમેન્ટના શોરૂમની અંદર ગોળી મારી દીધી હતી. આ ઘટના સદર બજાર વિસ્તારની છે જ્યારે રિઠોજ ગામના રહેવાસી બીજેપી નેતા સુખબીર ખટાના ઉર્ફે સુખી તેમના મિત્ર સાથે શોરૂમમાં ગયા હતા.મળતી માહિતી મુજબ સુખબીર પર હુમલો કરનારા કુલ પાંચ આરોપી હતા. પોલીસ પાસે હજુ સુધી આ તમામ આરોપીઓ વિશે કોઈ
-
રાષ્ટ્રીય
લિફ્ટમાં ફસાયેલા શખ્સે બહાર નીકળતા જ સુરક્ષા ગાર્ડને ચોડી દીધા થપ્પડ, કેસ દાખલ
by Vipul Pandyaby Vipul Pandyaનોઇડા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં બની રહ્યું છે, પછી ભલે તે નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનનો મામલો હોય કે તાજેતરમાં ટ્વિન ટાવરને ડિમોલિશ કરવાનો મામલો હોય. હવે એક નવો મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યા એક શખ્સ લિફ્ટમાં ફસાઇ ગયા બાદ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારતો કેમેરામા કેપ્ટર થયો છે. આ ઘટના શહેરની પોશ સોસાયટી ગણાતા નિર્વ
-
રાષ્ટ્રીય
અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ, રસ્તે ઉતર્યા વિદ્યાર્થીઓ ગુસ્સામાં
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાતનો વિરોધ તેજ બન્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોડથી રેલ્વે ટ્રક સુધી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સેનાની ભરતી માટે શરૂ કરાયેલી અગ્નિપથ યોજના પર આગળ વધવુ સરકાર માટે પણ ‘અગ્નિપથ’ સાબિત થઈ શકે છે. બિહારà
-
સ્પોર્ટ્સ
ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા અને માઈકલ શૂમાકર પર ગુરુગ્રામમાં FIR દાખલ
by Vipul Pandyaby Vipul Pandyaગુડગાંવ પોલીસે કોર્ટના આદેશ બાદ ભૂતપૂર્વ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા, ભૂતપૂર્વ ફોર્મ્યુલા વન રેસર માઈકલ શૂમાકર અને અન્ય 11 વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. FIR દિલ્હી સ્થિત એક મહિલાની ફરિયાદ પર નોંધવામાં આવી છે જેણે તેના (Michael Schumacher) પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હેઠળ, મહિલાએ તે બંને વિરુદ્ધ FIR નોંધાવતા કહ્યું કે, તેણે ગુરુગ્રામમાં જે એપાર્ટમેન્ટન