High Alert In Punjab: હરિયાણા સરકારે 11 ફેબ્રુઆરીથી રાજ્યના સાત જિલ્લામાં ત્રણ દિવસ માટે Internet સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ જિલ્લાઓ Punjab ની સરહદને અડીને આવેલા છે. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal : નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેજરીવાલે કહ્યું -‘…તો આપણે જેલમાં તો જવું જ પડશે!’
by Vipul Senby Vipul Senઆમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી. તેમની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં …
-
સ્પોર્ટ્સ
આ પૂર્વ ક્રિકેટર તો ઠગ નીકળ્યો! હોટેલ તાજ સાથે 5 લાખ અને રિષભ પંત સાથે કરી 1.6 કરોડની ઠગાઈ
by Vipul Senby Vipul Senનવી દિલ્હીની ચાણક્યપુરી પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, આરોપી હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાંક સિંહ તરીકે થઈ છે. તેણે જુલાઈ, 2022માં …
-
Read
આ રાજ્યની સરકાર મોટી ઉંમરના અપરિણિત લોકો માટે લાવી રહી છે પેન્શન યોજના
by Vishal Daveby Vishal Daveહરિયાણા સરકાર ચોક્કસ વયજૂથના અપરિણિત લોકોને પેન્શન આપવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ યોજના હેઠળ ચોક્કસ …
-
રાષ્ટ્રીય
પટનાથી દિલ્હી સુધી રાવણ દહન, PM મોદી પ્રોટોકોલ તોડીને રઘુનાથજીના રથ પર પહોંચ્યા
by Vipul Pandyaby Vipul Pandyaબુરાઈ પર અચ્છાઇની જીતનું પ્રતીક અસત્ય પર સત્યના વિજયના પ્રતીકરુપ ‘રાવણ દહન’નો કાર્યક્રમો ત્રણવર્ષ બાદ દેશભરમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે દેશભરમાં દશેરાનું પર્વ ઉજવવામાં આવ્યું છે. કુલ્લુનો દશેરા ભગવાન રઘુનાથની …
-
રાષ્ટ્રીય
મેવાતમાં ભયંકર અકસ્માત, ટ્રક પલટી જતાં ઓટોમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ગંભીર
by Vipul Pandyaby Vipul Pandyaહરિયાણાના મેવાત જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રક પહેલા ઓટો સાથે અથડાઈ અને પછી ટ્રક ઓટોની ઉપર પલટી ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે મહિલા સહિત સાત લોકોના …
-
રાષ્ટ્રીય
DSPને કચડી મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, પોલીસ કાર્યવાહીમાં પગમાં ગોળી વાગી
by Vipul Pandyaby Vipul Pandyaડીએસપી સુરેન્દ્ર બિશ્નોઈનું હરિયાણાના નુહમાં એક ડમ્પરની અડફેટે કચડાઈને મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે કડક હાશે કાર્યવાહી કરી છે. જેમાં એક આરોપીને ગોળી વાગી છે, તેનું નામ …
-
એક્સક્લુઝીવ
નિવૃત પોલીસકર્મીનો પુત્ર કેવી રીતે બન્યો લિસ્ટેડ બુટલેગર…
by Vipul Pandyaby Vipul Pandyaસ્ટેટ મોનીટરિંગ સેલે વર્ષ 2017થી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી નાગદાન પ્રભુદાન ગઢવીની હરિયાણા ખાતેથી ધરપકડ કરી લીધી છે. બુટલેગર નાગદાન ગઢવી પર 31 ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી 16 ગુનાઓમાં વોન્ટેડ …
-
રાષ્ટ્રીય
પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી તજિન્દર બગ્ગાને રાહત, 5 જુલાઈ સુધી ધરપકડ પર લગાવી રોક
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાને મંગળવારે મોટી રાહત મળી છે. મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અસ્થાયી રૂપે સિંહની ધરપકડ પર 5 જુલાઈ સુધી રોક લગાવી દીધી હતી. આ …
-
રાષ્ટ્રીય
કરનાલમાં ક્લાસ રુમમાં શિક્ષકની નજર સામે વિદ્યાર્થીને રહેંસી નખાયો
by Vipul Pandyaby Vipul Pandyaહરિયાણાના કરનાલમાં ચોંકાવનારી ઘટના બની છે. કરનાલની ખાનગી શાળામાં બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થયા બાદ એક વિદ્યાર્થીને બીજા વિધ્યાર્થીએ ચાકૂ મારી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી.ગંભીર હાલતમાં આ વિદ્યાર્થીને સારવાર …