કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે હાસનમાંથી જનતા દળ (સેક્યુલર)ના સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની ચૂંટણીને અમાન્ય જાહેર કરી હતી. જસ્ટિસ કે નટરાજને તેમના ચુકાદામાં મતવિસ્તારના મતદાર જી દેવરાજ …
રાષ્ટ્રીય