હિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું, ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા અને મોટી સંખ્યામાં મકાનો પડી ગયા.આ ઘટનાઓમાં લગભગ 60 લોકોના મોત થયા છે અને વધુ …
-
-
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત, 70 થી વધુ લોકોના થયા મોત
by Hardik Shahby Hardik Shahહિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ભારે વરસાદે અહીં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ અકસ્માતોમાં 71 લોકોના મોત થયા છે. વાદળ …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં હાહાકાર.! નદીઓ જળબંબાકાર અને ભૂસ્ખલન..200 લોકો ફસાયા
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડ (Uttarakhand)માં ભારે વરસાદે ( Heavy rains) તબાહી મચાવી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત મદમહેશ્વરનો રાજ્યના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. બનતોલી પાસે ફૂટ બ્રિજ ધરાશાયી થવાને કારણે અંદાજે 200 …
-
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે …
-
Read
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભેખડ ધસી પડી, આહવા-સાપુતારા માર્ગ થોડા સમય પૂરતો કરાયો બંધ
by Vishal Daveby Vishal Daveનવસારી અને વલસાડની સાથે-સાથે ડાંગ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.. જિલ્લામાં સતત બે કલાક વરસેલા ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં …
-
ગુજરાત
Monsoon update: આજે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડી પર સર્જાયેલા ચક્રવાતની અસર
by Hiren Daveby Hiren Daveઆજે દેશના ઘણા રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તરાખંડ અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ 12 રાજ્યો માટે …
-
ગુજરાત
ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ
by Hardik Shahby Hardik Shahગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગોંડલ શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો …
-
ગુજરાત
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ
by Hardik Shahby Hardik Shahદેશભરમાં ચોમાસાની સીઝનની શરૂઆત ધમાકેદાર થઇ છે. સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં ચોમાસાનો રંગ દેખાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના સમાચારો હજુ પણ સામે આવી રહ્યા …
-
અહેવાલ -રામલાલ મીણા, અમીરગઢ રાજસ્થાન (Rajasthan) ના ઉપવાસમાં ભારે વરસાદ (heavy rain)ના કારણે બનાસ નદીમાં પૂર આવ્યું છે અને બનાસ નદી ગાંડીતૂર બની હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. …
-
ગુજરાત
ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, 30 મિનિટમાં પડ્યો દોઢ ઈંચ વરસાદ
by Hardik Shahby Hardik Shahહવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ …