ગુજરાતમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતની હાલત ભારે વરસાદના કારણે ખરાબ બની રહી છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. …
-
-
અમદાવાદ
રથયાત્રામાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરાશે, જમીનથી 150 મીટર ઉંચે ઉડશે હેલિકોપ્ટર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરની ઓળખ સમી અષાઢી બીજની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હાલની …
-
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં શુક્રવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ ઘાટીના ગુજરન નાલા વિસ્તારમાં સેનાનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ પર હતું. અચાનક ખામી સર્જાતા …
-
ગુજરાત
આ છે અસલી જુગાડ… ટાટા નેનો કારમાં ફેરફાર કરી બનાવી દીધું હેલિકોપ્ટર
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં શહેરથી લઇ ગામડાઓમાં અવનવા જુગાડ કરી એવી-એવી વસ્તુઓ બનાવવામાં આવે છે જેની કોઇ કલ્પના પણ ન કરી શકે. જીહા, આવો જ એક જુગાડ બિહારના એક યુવકે કર્યો છે, જે …
-
અમદાવાદ
મોદીની રેલીના કારણે પંજાબના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉડાનની પરમિશન ના મળી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંજાબ પ્રવાસ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની હોંશિયારપુરમાં રાહુલ ગાંધીની સભામાં સામેલ નથી થઇ શક્યા. તેનું કારણ છે …