હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ફરી એકવાર ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે 05.33 કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર …
-
-
રાષ્ટ્રીય
કોણ છે સુખવિંદર સિંહ સુખુ? આજે લેશે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદની શપથ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) આજે હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી (15th CM) તરીકે શપથ (Oath) લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 1.30 કલાકે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે …
-
રાષ્ટ્રીય
સુખવિંદર સુખુ બન્યા હિમાચલના મુખ્યમંત્રી, મુકેશ અગ્નિહોત્રી DyCM, કાલે શપથ
by Vipul Pandyaby Vipul Pandyaમુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનશેઆવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે40 સીટો જીતીને કોંગ્રેસે સત્તા મેળવીહિમાચલપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદરસિંહ સુખુને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે …
-
હિમાચલ પ્રદેશમાં (Himachalpradesh) અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે અને તે માટે દરેક ધારાસભ્યોને જીત બાદ તરત જ કોંગ્રેસની ઓફિસે પહોંચવાનો આદેશ કરાયો છે ત્યાંથી તેમને …
-
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશમાં આવ્યો 4.1ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaહિમાચલ પ્રદેશના કુલ્લૂ અને મંડી જિલ્લામાં બુધવારે રાત્રી ભૂકંપના આંચકા અનુભવાયા. જે બાદ લોકો પોતપોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. રાષ્ટ્રીય …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના કાફલાને રોકીને એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હિમાચલ પ્રદેશની ચૂંટણીના (Himachal Pradesh Election) પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આજે તેમની દેવભૂમિ હિમાચલમાં ઘણા કાર્યક્રમો છે. દરમિયાન બુધવારે ચૂંટણી રેલી …
-
મનોરંજનરાષ્ટ્રીય
શું કંગના રનૌત 2024મા ચૂંટણી લડશે? અભિનેત્રીએ આપ્યો જવાબ, AAP વિશે કરી ભવિષ્યવાણી
by Vipul Pandyaby Vipul Pandyaબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે (Actress Kangana Ranaut)કહ્યું છે કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections)હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)મંડીથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે જો જનતા ઈચ્છે અને …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાશે મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ, જાણો સમગ્ર કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણીપંચેની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સમુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરીચૂંટણીપંચે (Election Commission) આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર …
-
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ (Kullu)માં બસ ખાઇમાં પડી જતાં 7ના મોત (Death) થયા હતા જ્યારે 10 પ્રવાસી ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ …
-
રાષ્ટ્રીય
હિમાચલપ્રદેશમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, અત્યાર સુધીમાં 22ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaહિમાચલપ્રદેશમાં (Himachal Pradesh) છેલ્લા 24 કલાકમાં આવેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અચાનક આવેલા પુર અને વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી છે. સતત પડી રહેલાં વરસાદના કારણે રાજ્યના અને વિસ્તારોમાં જનજીવન …