Holi 2024: દેશભરમાં રંગોના તહેવાર હોળીની Holi2024 તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ બજારમાં ખરીદી ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ ફૂલોથી હોળી રમવામાં આવી રહી છે. હોળી પહેલા …
-
-
ગુજરાત
Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિમાં (Gujarat Politics) ભારે હલચલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર સૌથી મોટો ખુલાસો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) …
-
ગુજરાત
Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી પહેલા (Lok Sabha elections) બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરા બેઠકને લઈ ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP) ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર …
-
ગુજરાત
Surat : હોલિકા દહન માટે 10 હજાર ગાયોનાં છાણમાંથી 60 હજાર કિલો ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક તૈયાર કરાઈ
by Vipul Senby Vipul Senસુરતમાં (Surat) પર્યાવરણ સુરક્ષાને ભાગરૂપે આ વર્ષે લોકો હોલિકા દહન (Holika Dahan) પર લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. કારણ કે, આ પર્યાવરણલક્ષી …
-
રાષ્ટ્રીય
Pushkar Holi 2024 : મથુરા અને પુષ્કરમા કેવી રીતે ઉજવવામાં આવે છે હોળી
by Hiren Daveby Hiren DavePushkar Holi 2024 : હિન્દુા સંસ્કૃાતિના પ્રત્યેિક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે દેશભરમાં રંગેચંગે ઉજવાય …
-
પંચમહાલ જિલ્લાના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઇ તેમની ગૌ ભક્તિ વિશે જાણીતા છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવાનું બીડુ ઝડપ્યું અને આવી ગાયો માટે શરૂ કરી ગૌ શાળા. ત્યારે ગૌ ભક્ત …