અહેવાલ–કૌશિક છાયા, કચ્છ ભુજના ચકચારી ચાર કરોડની ખંડણી અને આપઘાતના કેસમાં આજે મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 2ની ધરપકડ પાલારા જેલમાં કેદ મનીષા ગોસ્વામી જ માસ્ટર માઈન્ડ …
-
-
માધવપુરા પોલીસે હની ટ્રેપના એક મામલામાં બંટી બબલીની જોડીને ઝડપી પાડી છે. ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણી નામની યુવતી પહેલા એક યુવકને બસ સ્ટેન્ડ પર મળી. તેની પાસે ફોન કરવા મદદ …
-
રાષ્ટ્રીય
પત્ની પુરુષોને ફસાવીને અશ્લીલ હરકતો કરતી, પતિ તેનો વીડિયો બનાવતો, બાદમાં દંપતિ દ્વારા થતી લાખ્ખોની વસુલી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની કોતવાલી નગર પોલીસે હની ટ્રેપ કેસમાં એક મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. તેઓ પુરુષોને ફસાવીને બ્લેકમેલ કરતા હતા. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. …
-
ગુજરાત
રાજભારતી બાપુને હની ટ્રેપમાં ફસાવાયા હતા, તેમના ગુરુ અખંડાનંદના આક્ષેપથી મચ્યો ખળભળાટ
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢના ખેતલીયા આશ્રમના મહંત રાજભારતી બાપુની આત્મહત્યાના મામલામાં રાજભારતીના ગુરુજી અખંડાનંદ ભારતીએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ગુરુ અખંડાનંદ ભારતીએ આક્ષેપ કર્યો છે કે રાજભારતી સાથે હનીટ્રેપ થઇ હતી ,જેને કારણે …
-
ગુજરાત
ગુનેગારોને થથરાવતા IPS અધિકારીઓને સ્વરુપવાન યુવતીએ થથરાવ્યા, પોલીસ તંત્રમાં ગરમાવો
by Vipul Pandyaby Vipul Pandya4 IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવાયા?સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ અધિકારીઓને ફસાવ્યાની ચર્ચાગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી (Gandhinagar Karai Police Academy) માં ઘોડેસવારી શીખવા આવતી …
-
4 IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવાયા? સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટઘોડેસવારી શીખવા આવતી સ્વરુપવાન મહિલાએ અધિકારીઓને ફસાવ્યાની ચર્ચાગાંધીનગર કરાઇ પોલીસ એકેડેમી (Gandhinagar Karai Police Academy) માં ઘોડેસવારી શીખવા આવતી …
-
અમદાવાદ
અમદાવાદમાં હની ટ્રેપમાં ફસાયો યુવક, યુવતીએ મળવા તો બોલાવ્યો પણ..
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad)માં ફરી એક વાર હનીટ્રેપ (Honey Trap)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રેનમાં યુવતી સાથે યુવકની મિત્રતા થતા ફોન નંબરની આપલે થઈ હતી અને કચ્છના યુવકે અમદાવાદ આવીને યુવતીને …
-
વડોદરા
હની ટ્રેપમાં ફસાયેલા વડોદરાના યુવકે કર્યો આપઘાત, સાડા ચાર લાખ ગુમાવ્યા બાદ પણ નહોતો મળ્યો છૂટકારો
by Vipul Pandyaby Vipul Pandyaકેહવાય છે ને કે પ્રેમ ( Love)આંધળો હોય છે ત્યારે આ કહેવત આંધળા પ્રેમે વડોદરાના એક વેપારીની આંખો હંમેશા માટે બંધ કરી દીધી છે. વડોદરાના વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે …
-
ગુજરાત
અમરેલી સાંસદને યુવતીએ વિડીયો કોલ કરી આપી અશ્લિલ ક્લિપ વાયરલની ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય લોકોથી વધીને દરેકને વત્તા ઓછા પ્રમાણમાં કરી રહ્યાં છે. રાજનેતાઓ પણ તેમાંથી બાકાત નથી. આવો જ કડવો અનુભવ અમરેલીના સાંસદને થયો છે. સાંસદના મોબાઇલ પર …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
પાકિસ્તાની મહિલા એજન્ટની હની ટ્રેપમાં ફસાયો સેનાનો જવાન, CID ઈન્ટેલિજન્સની ટીમે કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય સેનાના જવાન શાંતિમોય રાણા (24) ગામ કંચનપુર જિલ્લા, બાગુંડા પશ્ચિમ બંગાળના રહેવાસી, જે પાકિસ્તાની મહિલા એજન્ટના પૈસા અને પૈસાની લાલચમાં આવ્યા હતા, તેની CID ઇન્ટેલિજન્સ જયપુરની ટીમ દ્વારા ધરપકડ …