દિલ્હી-મુંબઇની BBCની ઓફિસમાં ITના દરોડાકર્મચારીઓના ફોન જપ્ત કરાયાITની ટીમ સર્વે કરી રહી છેકરચોરીના મામલામાં સર્વે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો બીબીસીની ઓફિસને સીલ કરી દેવાઇજૂના ખાતાઓની તપાસદિલ્હી અને મુંબઈ સહિત 20 સ્થળોએ …
-
-
સુરત
સુરતમાં કાપડ એક્સપોર્ટ અને રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા જૂથ પર આવકવેરાના દરોડા
by Vipul Pandyaby Vipul Pandyaહીરા ઉધોગની સફળતા બાદ કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડાપાંચ વર્ષ બાદ ફરી સર્ચ કરાતા ખળભળાટરાંદેર ગોરાટ વિસ્તારમાં પ્રખ્યાત ઉમર જનરલને ત્યાં ફરી એક વાર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશનકુલ ૧૫ સ્થળે દરોડા પડતા …
-
આંતરરાષ્ટ્રીય
દુનિયાના આ દેશ, જ્યાં નાગરીકો પાસે એક રુપિયો પણ ટેક્સ લેવાતો નથી
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ત્યાં ભારત (India) માં જ્યારે પણ બજેટ રજૂ થવાનું હોય ત્યારે લોકોમાં એક ઉત્સુક્તા વધારે હોય છે કે ઇન્કમટેક્સમાં કોઇ રાહત અપાઇ છે કે કેમ અને અન્ય ટેક્સમાં પણ …
-
ગુજરાત
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઉછાળો, 8.3 લાખ કરોડને પાર પહોંચ્યું ભંડોળ
by Vipul Pandyaby Vipul Pandyaસેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ રવિવારે જણાવ્યું કે, આ નાણાંકિય વર્ષની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ રિફંડ પરત આપ્યા પહેલા 8,36,225 કરોડ રૂપિયા થઈ ગયું છે. …
-
રાષ્ટ્રીય
ઘડિયાળની દુકાન અને ઝૂંપડપટ્ટીમાં રાજકીય પક્ષોની ઓફિસ, કર ચોરીનો મોટો ખેલ
by Vipul Pandyaby Vipul Pandyaકરચોરી અને રાજકીય ભંડોળના મુદ્દે આવકવેરા વિભાગે બુધવારે દેશના ઘણા ભાગોમાં નોંધાયેલા પરંતુ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોના આધાર પર મોટી કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગની ટીમ ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં …
-
રાષ્ટ્રીય
જાલનામાં ત્રણ સ્થળોએ ITના દરોડા, અધધ..390 કરોડની સંપત્તિ જપ્ત
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં આવકવેરા વિભાગને મોટી માત્રામાં રોકડ, ઘરેણાં મળી આવ્યા છે. આવકવેરા વિભાગે લગભગ 390 …
-
આવકવેરા વિભાગની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં ફરી એકવાર કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.આવકવેરા …
-
આવકવેરા વિભાગે કરચોરીના મામલે અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે હીરો મોટોકોર્પ ગ્રુપના ચેરમેન અને સીઈઓ પવન મુંજાલ અને અન્ય પ્રમોટરોની …
-
ગુજરાત
શું તમને ખબર છે 136 કરોડની આબાદીમાંથી દેશમાં કેટલા લોકો Income Tax ભરે છે ? સરકારે સંસદમાં જાહેર કર્યો આંકડો
by Vipul Pandyaby Vipul Pandyaશું તમે જાણો છો કે દેશમાં કેટલા લોકો આવકવેરો ભરે છે ? તો અમે તમને જણાવીએ કે 2020-21ના મૂલ્યાંકન વર્ષ એટલે કે 2019-20 નાણાકીય વર્ષમાં કુલ 8,13,22,263 લોકોએ આવકવેરો ભર્યો …
-
આવકવેરા વિભાગે ચીનની ટેલિકોમ કંપની Huaweiની કરચોરી ઝડપી પાડી છે. આ કંપનીએ દસ્તાવેજોની હેરાફેરી કરીને ટેક્સની ઉચાપત કરી છે. સીબીડીટીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આવકવેરા વિભાગના અધિકારીઓએ …