વિશ્વના મહાન વિકેટકીપરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે પરંતુ તે IPLમાં રમે છે. હવે લાગે છે કે IPLમાંથી તેની વિદાયનો સમય પણ નજીક …
-
-
ગુજરાત
IPL 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં, ગુજરાત-ચેન્નાઈ ટકરાશે
by Vipul Pandyaby Vipul PandyaIPL 2023નું શેડ્યૂલ જાહેર31 માર્ચથી શરૂ થશે IPL 2023ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશેIPL 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ …
-
BCCIએ આ વર્ષથી શરુ થનારી મહિલા આઈપીએલની તૈયારી શરુ કરી દીધી છે. સોમવારના રોજ લીગના મીડિયા રાઈટનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાયકૉમ 18 સૌથી મોટી બોલી લગાવી આ લીગના …
-
ગુજરાત
ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી, જુઓ સંપૂર્ણ સ્ક્વોડ
by Vipul Pandyaby Vipul Pandyaરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ (Royal Challengers Bangalore)શરુઆતથી જ ચેમ્પિયન બનવાના સપના સાથે IPL ની સિઝનમાં ઉતરે છે. પરંતુ આરસીબીનુ આ સપનુ દર વખતે અધુરુ જ રહી જાય છે. દર વખતે …
-
ગુજરાત
IPL 2023ની હરાજી માટે ખેલાડીઓની જાહેર કરાઇ યાદી, આ 2 ભારતીય ખેલાડીઓની પ્રાઈસ 1 કરોડ
by Vipul Pandyaby Vipul PandyaIPL 2023 ઓક્શનને લઇને મોટું એલાનપ્લેયર્સની લિસ્ટ ઓક્શન માટે થઇ જાહેરઓક્શન લિસ્ટમાં 405 ક્રિકેટરોને કરાયા ફાઇનલઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)એટલે કે IPL 2023નાં સીઝન માટે ખેલાડીઓની ઓક્શન લિસ્ટ (Auction …
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League)આગામી સીઝનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં તમામ 10 ટીમોની રિટેન્શનની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. BCCIએ ટીમોને કહ્યું હતું કે તે …
-
IPL
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય
by Vipul Pandyaby Vipul Pandyaઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ફ્રેંચાઇઝી આજે (15 નવેમ્બર) રિટેંશન અથવા રિલીઝ ખેલાડીની જાહેરાત કરશે. ફ્રેચાઇઝીઓની યાદી સામે આવે તે પહેલાં જ દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી દીધી છે. આ …
-
ગુજરાત
IPLમાં રમાશે 94 મેચ, આવનાર ભવિષ્યમાં દુનિયાની સૌથી મોટી લીગ બનવાની તૈયારીઓ
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)હાલમાં સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જ્યાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડે છે હવે આ લીગને વધુ મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ …