ચીનમાં કોરોના BF-7નું નવું વેરિઅન્ટ મોટા પાયે પોતાની અસર બતાવી રહ્યું છે. આ કારણે ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જ્યારે ભારતીઓ પણ ચિંતિત છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે CSIR- સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના વડાએ દાવો કર્યો છે કે ભારતમાં વાયરસ BF-7 વેરિઅન્ટની એટલી અસર નહીં જોવા મળે જેટલી તે હાલમાં ચીનમાં દેખાઈ રહી છે, કારણ કે ભારતીઓમાં ‘હર્ડ ઈમ્યુનિટà
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા ભારતીય મૂળના ઋષિ સુનક,192થી વધુ સાંસદોનું સમર્થન
by Vipul Pandyaby Vipul Pandyaદિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો à
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં રહેતા ભારતીયોને હાઈ કમિશનની અપીલ, મિશન સાથે વિગતો આપો
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં ભારતીય હાઈ
કમિશને ગુરુવારે કટોકટીગ્રસ્ત દેશમાં રહેતા ભારતીય નાગરિકોને ભારતના મિશન સાથે
તેમની વિગતો ફાઇલ કરવા જણાવ્યું હતું. પરંતુ ભારતીય હાઈ કમિશને પાછળથી સ્પષ્ટતા
કરી કે આ પ્રક્રિયા શ્રીલંકામાં રહેતા ભારતીય નાગરિકોની સંખ્યા પર તેના ડેટાબેઝમાં
નિયમિત અપડેટનો એક ભાગ છે.
કોલંબોમાં ભારતીય હાઈ કમિશને
ટ્વિટ કર્યું, શ્રીલંકામાં રહેતા તમામ
ભારતીય નાગરિકોને નીચેà -
આંતરરાષ્ટ્રીય
છેલ્લા 8 વર્ષમાં વિદેશમાં કેટલા ભારતીયોએ આત્મહત્યા કરી, આંકડો જાણી તમે ચોંકી જશો
by Vipul Pandyaby Vipul Pandyaદેશના વિદેશ મંત્રાલયે તેના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. વિદેષ મંત્રાલયે કહ્યું કે અરબી દેશોમાં રહેનારા ભારતીયોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોવાના બનાવો બન્યા છે. વીતેલા 8 વર્ષમાં વિદેશોમાં 4 હજારથી વધુ ભારતીયોએ આત્મહત્યા કરી છે. વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડા મુજબ 2014થી અત્યાર સુધીના 8 વર્ષમાં 4005 ભારતીયોએ વિદેશમાં આત્મહત્યા કરી છે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ સૌથી àª
-
આંતરરાષ્ટ્રીય
ગમે તે સંજોગોમાં ખારકીવ છોડી દો, વાહન ન મળે તો ચાલવાનું શરુ કરી દો
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલાના કારણે યુક્રેનની સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ત્યારે ગઇ કાલે ભારતીય દૂતાવાસે યુક્રેન ખાલી કરવાની એડવાઇઝરી બહાર પાડી હતી. જેના બીજા દિવસ એટલે કે આજે ભારતીય દૂતાવાસ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ખારકીવમાં વસતા તમામ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખારકીવ છોડ દેવા માટેનો નિર્દેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે માત્રે એક કલાકની અંદર ભારતીય દૂતાવાસ દ
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં ભારતીય એમ્બેસીની નવી એડ્વાઇઝરી: રેલવે સ્ટેશન પર પહોંચો, શાંત રહો અને આક્રમક ના બનો
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. જેઓ સતત ભારત સરકાર અને યુક્રેનમાં રહેલી ભારતીય એમ્બેસીને મદદ માટે અને ત્યાંથી બહાર કાઢવા માટેની અપીલ કરી રહ્યા છે. તો આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા આ તમામ નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ‘ઓપરેશ ગંગા’નામથી અભિયાન પણ શરુ કર્યુ છે. જે અંતર્ગàª
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનનું એર સ્પેસ કમર્શિયલ ઓપરેશન માટે બંધ, ભારતીયોને પરત લાવવા સરકાર લઇ શકે છે આ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા એક મહિનાથી દુનિયાને જે વાતનો ભય હતો, આખરે તે જ થયું છે. રશિયાએ આજે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ પણ શરુ થઇ ગયું છે. રશિયા દ્વારા યુક્રેન પર મિસાઇલ હુમલા, એરસ્ટ્રાઇક અને બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થઇ છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચ
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
યુદ્ધના ભણકારા વચ્ચે તમામ ભારતીયોને વહેલી તકે યુક્રેન છોડવા ભારતીય દૂતાવાસે આપી સલાહ
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા દ્નારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ યુક્રેન સરહદે પોતાના દોઢ લાખ સૈનિકો અને શસ્ત્ર સરંજામ ખડક્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવી સ્થિમાં દુનિયા પર સતત ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. તેવામાં અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રે