ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ કોલાકાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચ ભારતે 44મી ઓવરમાં 4 વિકેટથી જીતી લઈને સિરીઝ 2-0થી …
-
-
ગુજરાત
કોલકાતામાં રમાશે બીજી વનડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ કોલકાતામાં રમાનાર છે. ભારતીય ટીમ ગુરુવાર 12 જાન્યુઆરીએ ઈ઼ડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે ટકરાશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં …
-
ગુજરાત
ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ
by Vipul Pandyaby Vipul Pandyaગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો …
-
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. કાલે 10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ શરુ થઈ રહી છે. આજે એક પ્રેસ કોન્ફેરન્સમાં ભારતીય ક્રિકેટ …
-
ગુજરાત
રાજકોટમાં વિકેટ ઝડપવામાં માહિર છે આ સ્પિનર,ભારતે અહીં T20 મેચ ક્યારેય ગુમાવી નથી
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો જંગ રાજકોટમાં ખેલાનારો છે. એક તરફ એશિયન ચેમ્પિયન ટીમ છે અને બીજી તરફ આઈપીએલ ચેમ્પિયન સુકાની છે. બંને ચેમ્પિયનો વચ્ચે હવે નિર્ણાયક ખેલ રાજકોટના સૌરાષ્ટ્ર …
-
ગુજરાત
અક્ષર પટેલની તોફાની ઈનિંગ રમત એળે ગઈ, શ્રીલંકા સામે ભારતનો 16 રને પરાજય
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચ પુણેમાં રમાઈ રહી છે. બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ શ્રીલંકાએ …
-
ગુજરાત
બીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,આ ખેલાડી નહીં રમીશકે મેચ,જાણો કારણ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરીઝની બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ બે રને જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ બીજી T20 મેચ …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વન ડે સીરિઝમાં આ ફાસ્ટ બોલની થઈ એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈ મોટી જાણકારી આપી છે. બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વન ડે …
-
ગુજરાત
શ્રીલંકા સામે નવા વર્ષની પ્રથમ T20I મેચ રમવા તૈયાર ટીમ ઈન્ડિયા, જાણો બન્ને વચ્ચે કોનું પલડું છે ભારે
by Vipul Pandyaby Vipul Pandyaઆજે મંગળવાર, 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. વળી આજે ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ મેચ રમવા જઇ …
-
ગુજરાત
India Vs Sri Lanka 1st T20,જાણો ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ
by Vipul Pandyaby Vipul Pandyaહાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના નવા વર્ષની શરુઆત કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી 20 મેચની સિરીઝનો પ્રારંભ મંગળવારના રોજ થશે. બંન્ને વચ્ચેની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં …