મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકોનો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે. …
-
Read
-
ગુજરાત
Gujarat Assembly : કોંગ્રેસ અને AAPના નેતાઓ વાંધામાંથી ઉંચા ન આવ્યા, આમંત્રણ છતા CM સહિત મંત્રીઓનું ન કર્યુ સન્માન
by Hiren Daveby Hiren Daveઆજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરાયુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું …
-
Read
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ, ખ્યાતનામ ઉદ્યોગપતિઓ , શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ હાજર
by Vishal Daveby Vishal Daveઆજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરાયુ છે અને તેમણે વિધાનસભામાં સંબોધન પણ કર્યુ. અગાઉ …
-
ગુજરાત
Surat : વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન, ઉગ્ર રજૂઆત કરી
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ઉદય જાદવ લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા …
-
ગુજરાત
સુરતના હીરા ઉદ્યોગકારોને દુબઈમાં કંપની શરૂ કરવા માટે આમંત્રણ, સ્પેશિયલ સ્કિમ અપાશે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ આનંદ પટણી, સુરત વિશ્વમાં હીરાનું સૌથી વધુ ઉત્પાદન સુરત શહેરમાં થાય છે. વિશ્વમાં બનતા દસ હીરા માંથી આઠ હીરા સુરતમાં તૈયાર થાય છે ત્યારે હીરાની ચમક ધમક અન્ય દેશોમાં …
-
ગુજરાત
રેન્જ આઈજીપીએ વેપારીઓ, ઉધોગકારો સાથે લોકસવાંદ કર્યો, ડ્રગ્ઝના દુષણ સહિત આ મુદ્દે થઈ ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીધામ ખાતે કચ્છ, બનાસકાંઠા અને પાટણના બોર્ડર રેન્જ આઈજીપી જે. આર મોથાલિયાએ આજે વાર્ષિક ઈન્સપેકશન અનુસંધાને ચેમ્બરમાં વેપારીઓ ઉધોગકારો સાથે લોકસવાંદ યોજયો હતો જેમાં ગાંધીધામ શહેરમાં સગીરવયની યુવતીઓ યુવાનો ડ્રગ …
-
ગુજરાત
જેતપુરના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા ખંડણીખોરો સામે કડક કાર્યવાહી કરવા માગ
by Vipul Pandyaby Vipul Pandyaજેતપુરનો સાડી ઉદ્યોગ દેશ ભરમાં પ્રખ્યાત છે અને પ્રદુષણનો પણ પ્રશ્ન રહે છે ત્યારે તગડી કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા RTI કરી કારખાનાદારોને પ્રદૂષણ તેમજ અન્ય બાબતોમાં હેરાન કરી …