ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચ આસાનીથી જીતી લીધી છે. ટોસ જીતીને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય બોલર્સ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોતા …
-
-
ગુજરાત
ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં મેળવી આસાન જીત, શ્રેણી 2-0 થી કરી નામે
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં શાનદાર જીત મેળવી લીધી છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી ODI આ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે અહીં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પણ …
-
ગુજરાત
બીજી વનડેમાં આ બોલરની થઈ એન્ટ્રી, શાર્દુલ ઠાકુરને પડતો મુકાશે
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 …
-
ગુજરાત
માઇકલ બ્રેસવેલે એક સમય માટે ઈન્ડિયન્સ ફેન્સના ધબકારા વધારી દીધા, રોમાંચક રહી અંતિમ ઓવર
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ ગઇ કાલે (બુધવાર) હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતી …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, શુભમન ગિલ બાદ સિરાજે બતાવી પોતાની તાકાત
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક પહેલી જ વનડેમાં વિજય ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યુંપહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન ન્યુઝીલેન્ડની ટીમ 337 રન કરી શકી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. …
-
ગુજરાત
શુભમન ગિલની તોફાની બેવડી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaહૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. તે જ સમયે, ટોમ લાથમ ન્યુઝીલેન્ડની …
-
ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલનું શાનદાર બેટિંગ ફોર્મ જારી છે. શુભમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વનડેમાં આ તેની સતત બીજી …
-
ગુજરાત
શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડનો વારો, ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા આજથી વનડે શ્રેણીની શરૂઆત કરશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાશે. મેચ …
-
ગુજરાત
આજથી ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો શરુ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમ (Indian Team) હવે શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડ (New Zealand)ની મેજમાની કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ આજે બુધવારે (18 જાન્યુઆરી) હૈદરાબાદના રાજીવ ગાંધી …
-
India Teamનો Star Batsman શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હવે તેની જગ્યાએ BCCIએ એક યુવા ખેલાડીને …