T-20માં ભારતે 91 રનથી મેળવી જીતભારત-શ્રીલંકા વચ્ચે હતી ત્રીજી T-20 મેચ2-1થી ભારતે શ્રીલંકા સામે મેળવી જીતબેટિંગ-બોલિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શનરાજકોટમાં યોજાઇ હતી ત્રીજી T-20 મેચટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં T20 …
-
-
ગુજરાત
રાજકોટમાં શ્રીલંકા સામે ભારત પ્રથમ વખત T20 રમશે, કેવું છે રાજકોટમાં ભારતનું પ્રદર્શન?
by Vipul Pandyaby Vipul PandyaIND vs SL 3rd T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આજે આમને-સામને થશે. મુંબઈમાં ભારતે …
-
ગુજરાત
જીતના મજબુત ઈરાદા સાથે રાજકોટના મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, 28 હજારથી વધારે દર્શકો નિહાળશે મેચ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતે 2 રને રોમાંચક વિજય મેળવ્યો હતો તો બીજી મેચમાં …
-
ગુજરાત
શ્રીલંકા સામેની T20 શ્રેણીમાંથી સંજુ સેમસન બહાર, જિતેશ શર્માનો ભારતીય ટીમમાં સમાવેશ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન ઘૂંટણની ઈજાને કારણે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને જિતેશ શર્માને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં શ્રેણીની …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વન ડે સીરિઝમાં આ ફાસ્ટ બોલની થઈ એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈ મોટી જાણકારી આપી છે. બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વન ડે …
-
ગુજરાત
શ્રીલંકા સામે નવા વર્ષની પ્રથમ T20I મેચ રમવા તૈયાર ટીમ ઈન્ડિયા, જાણો બન્ને વચ્ચે કોનું પલડું છે ભારે
by Vipul Pandyaby Vipul Pandyaઆજે મંગળવાર, 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. વળી આજે ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ મેચ રમવા જઇ …
-
ગુજરાત
શ્રીલંકા સામે વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હાર્દિક પંડ્યાને ટી-20 શ્રેણીની કમાન સોંપવામાં આવીરોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળશેશ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની …
-
આજની મેચ બાદ સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા બે જીત સાથે ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાન એક જીત સાથે બીજા નંબર પર છે. બંનેનો નેટ રન રેટ પોઝિટિવ …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયા માટે આજે કરો યા મરોની સ્થિતિ, ખરાખરીનો જોવા મળશે જંગ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ બાદ એશિયા કપ 2022 (Asia Cup 2022) માં સુપર ફોરની આગામી મેચ 6 સપ્ટેમ્બરે છે. ભારત ફરી એકવાર દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં …
-
ગુજરાત
પૂજા વસ્ત્રાકરના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો, આવું કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય મહિલા ક્રિકેટ ટીમ યજમાન શ્રીલંકા સાથે ત્રણ મેચની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમી રહી છે. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે જીતવા માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો છે. …