ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલા વન-ડે અને બાદમાં T20I સીરીઝ રમવાની છે. વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ ટીમની ઘોષણા કરી દીધી …
-
-
1983 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ હતી. ક્રિકેટ જગતમાં આ ત્રીજી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હતી. આજે અમે તમને 1983ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ વિશે જણાવવા જઈ રહ્યા …
-
ગુજરાત
બે વખતની વર્લ્ડ કપ વિજેતા વિન્ડીઝ ટીમની હાલત ખરાબ, ભારત સામે હારીને બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને T20 સીરિઝની ત્રણેય મેચમાં હરાવી સન્ડેને સુપર સન્ડે સાબિત કર્યો હતો. જીહા, રવિવારે T20 સીરિઝની અંતિમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવી સીરિઝમાં કેરેબિયનનાં …
-
ગુજરાત
બીજી મેચમાં સારા પ્રદર્શન બાદ પણ વિરાટ આઉટ, પંતને પણ કરાયો બહાર
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શુક્રવારે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી શ્રેણીની બીજી T20 મેચ જીતી લીધી છે. આ સાથે ટીમ શ્રેણી પણ જીતવામાં સફળ રહી છે. હવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
રોમાંચક મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 રને હરાવ્યું, સિરિઝમાં 2-0થી આગળ
by Vipul Pandyaby Vipul Pandyaભારતની જીતભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટી-20 મેચ છેલ્લી ઓવર સુધી રોમાચંક બની રહી હતી. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન દ્વારા બે સિક્સ પણ મારવામાં આવી. જો કે આમ …
-
આજે (શુક્રવાર) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકતાનાં ઈડન ગાર્ડન્સમાં સીરિઝની બીજી T20 મેચ રમાવવાની છે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દર્શકોને આજે એકવાર ફરી રોહિત શર્માની તોફાની બેટિંગ …
-
બુધવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાવી હતી. બુધવારે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતી પહલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. પહેલા …