Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151-A ના 12.4 કિલોમીટર લાંબા રોડના નિર્માણ માટે વિભાગને રૂ. 625.58 …
-
ગુજરાત
-
ગુજરાત
CM Bhupendra Patel At Kheda: શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાને રૂ. 352.98 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ મળી
by Aviraj Bagdaby Aviraj BagdaCM Bhupendra Patel At Kheda: ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) શિવરાત્રિ (Mahashivratri) ના પાવન પર્વે ડાકોરથી નવનિર્મિત Fly Over bridge સહિતના રૂપિયા 130.09 કરોડના 17 કામોનું લોકાર્પણ …
-
રાષ્ટ્રીય
PM Modi And Nazim: પીએમ મોદીએ જમ્મુ-કશ્મીરના લોકોને કરોડાના વિકાસ કાર્યોની આપી ભેટ
by Aviraj Bagdaby Aviraj BagdaPM Modi And Nazim: આજે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) Srinagar પહોંચ્યા હતા. ત્યારે તેમણે Srinagar ના બક્ષી સ્ટેડિયમમાં એક વિશાળ જનસભાને સંબોધિત …
-
ગુજરાત
Palanpur-Ambaji Bridge: 123 કરોડના ખર્ચે તૈયાર થતા બ્રિજ નિર્માણને લઈને નાગરિકોમાં આક્રોશ
by Aviraj Bagdaby Aviraj BagdaPalanpur-Ambaji Bridge: પાલનપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. આ બ્રિજને કારણે પાલનુપર સર્કલથી અંબાજી તરફ વાહનોને ટ્રાફિકથી મુક્તિ મળવાની હતી. …
-
ગુજરાત
Rajkot : PM MODI રાજકોટ શહેર- જિલ્લાને આપશે 3200 કરોડના વિકાસકામોની ભેટ
by Vipul Pandyaby Vipul PandyaRajkot : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ (Rajkot ) આવી રહ્યા છે, ત્યારે તેઓ વિવિધ વિકાસ-કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે રાજકોટ (Rajkot ) શહેર તથા જિલ્લાને રૂપિયા ૩૨૯૧ કરોડના …
-
રાષ્ટ્રીય
PM Modi In Jhabua: વડાપ્રધાને મધ્યપ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્યનું કર્યું ઉદ્ઘાટન
by Aviraj Bagdaby Aviraj BagdaPM Modi In Jhabua: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મધ્યપ્રદેશના ઝાબુઆ પહોંચ્યા હતા.જ્યાં તેમણે રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ આદિવાસી …
-
રાષ્ટ્રીય
Global Business Summit 2024: મોદી સરકારે 10 કરોડ ફર્જી નામોને સરકારી કાગળો પર કર્યા રદ
by Aviraj Bagdaby Aviraj BagdaGlobal Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર …
-
ગુજરાત
Bhuj Radio: ભુજમાં 20 કિલોવોટની ક્ષમતાના FM Transmitter ની થઈ સ્થાપના
by Aviraj Bagdaby Aviraj BagdaBhuj Radio: આજે PM Narendra Modi દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 FM ની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજ આકાશવાણીના ૨૦ કિલો વોટની ક્ષમતા સાથેના સામત્રા …
-
ગુજરાત
EDII Programme: EDII કાર્યક્રમમાં 27 વિકસતા દેશોના ઉદ્યોગપતિઓ થયા સામેલ
by Aviraj Bagdaby Aviraj BagdaEDII Programme: ગાંધીનગરમાં Entrepreneurship Development Institute of India દ્વારા યોજાયેલા વિદાય સમારંભમાં 27 વિકસતા દેશોના 71 વિદેશી Professional ને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. Infrastructure and Sustainable Project Preparation and …
-
ગુજરાત
Global Trade Show: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરાયું આયોજન
by Aviraj Bagdaby Aviraj BagdaGlobal Trade Show: ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા. વાઇબ્રન્ટ …