ભારત (India)ના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર (S Jaishankar) આ દિવસોમાં ફિજી (Fiji)ના પ્રવાસે છે. ત્યાં બુધવારે તેમણે નદીમાં 12મા વિશ્વ હિન્દી સંમેલનમાં હાજરી આપી હતી. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રી …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાન-IMF રાહત પેકેજ પર સહમત નથી, વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત ચાલુ રહેશે
by Vipul Pandyaby Vipul Pandyaદસ દિવસની વાતચીત બાદ પણ બંને પક્ષો વચ્ચે પેકેજને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. વોશિંગ્ટન સ્થિત IMFએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વર્ચ્યુઅલ માધ્યમથી વાટાઘાટો ચાલુ રહેશે.પાકિસ્તાન અને ઇન્ટરનેશનલ …
-
આંતરરાષ્ટ્રીય
અફઘાનની ચાઈનિઝ હોટલ પર આતંકી હુમલો, આતંકીઓએ મચાવી તબાહી
by Vipul Pandyaby Vipul Pandyaઅફઘાનિસ્તાનના કાબુલની ચાઈનિઝ હોટલ પર આતંકી હુમલોઆતંકીઓએ હોટલમાં કર્યો બ્લાસ્ટફાયરિંગ કરતાં કરતાં અંદર ઘુસ્યાઅફઘાનિસ્તાનને(AFGHANISTAN)વેરવિખેર કરવા મેદાન પડેલા આતંકીઓએ હવે ચીની સંસ્થાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. આતંકીઓ સોમવારે ભારતના …
-
આંતરરાષ્ટ્રીય
લેખક સલમાન રશ્દી પર અમેરિકામાં હુમલો, ચાકુ માર્યાની આશંકા
by Vipul Pandyaby Vipul Pandyaલેખક સલમાન રશ્દીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ન્યુયોર્કના બફેલો નજીક ચૌટૌકા ખાતે રશ્દીના ભાષણ પહેલા રશ્દીને સ્ટેજ પર ચાકુ મારી હુમલો કરવામાં આવ્યો …
-
આંતરરાષ્ટ્રીય
ગુમ થયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે એક્શનમાં, અધિકારીઓને આ સૂચના આપી
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા આર્થિક કટોકટી અને વિરોધ વચ્ચે ગુમ થયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ અધિકારીઓને ગેસનું વિતરણ કરવાની સૂચના આપી છે, કારણ કે પ્રથમ જહાજ આજે કેરાવલપીટિયા પહોંચશે, શ્રીલંકાના મીડિયાએ અહેવાલ આપ્યો છે.શ્રીલંકાના …
-
આંતરરાષ્ટ્રીય
એલોન મસ્કની ટ્વિટર ડીલમાંથી પીછેહઠ, ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી
by Vipul Pandyaby Vipul Pandyaએલોન મસ્ક ટ્વિટર ડીલમાંથી પીછેહઠ કરી રહ્યાં છે, કહેવાય છે કે કંપની નકલી એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. બીજીતરફ ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું …
-
આંતરરાષ્ટ્રીય
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ઘાતક હુમલો, ભાષણ દરમિયાન ગોળી મારી
by Vipul Pandyaby Vipul Pandyaજાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને બે ગોળી વાગી છે. ગોળી શિન્ઝો આબેને છાતીમાં વાગી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે કહ્યું કે તેઓએ …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટિનમાં મહારાષ્ટ્રવાળી? 40 મંત્રીઓના બળવા સામે પી.એમનું રાજીનામું
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર જેવી રાજકીય કટોકટી હવે બ્રિટનમાં પણ બની રહી છે. જેમ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કટોકટી હતી, તેવી જ રીતે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની ખુરશી પરથી રાજીનામું આપી દીધું છે. જોન્સનની …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનિયન સૈનિકે યુદ્ધના મેદાનમાંથી તેની પુત્રીને કવિતા મોકલી, પંક્તિઓ હૃદયને સ્પર્શી જશે
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા સામે યુદ્ધના મેદાનમાં રહેલા એક યુક્રેનના એક સૈનિકે તેની પુત્રીને એક કવિતા મોકલી છે. આ હદયસ્પર્શી કવિતા દ્વારા એક સૈનિકે પોતાની લાગણીઓ લખી છે. યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા આ …