બિહારમાં 18 જૂનના બંધ પહેલા રાજ્ય સરકારે 12 જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર અંકુશ લગાવીને આગામી ત્રણ દિવસ માટે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ સહિતની 22 સાઈટ અને એપ્સ પર કોઈપણ પ્રકારના મેસેજની હિલચાલ …
-
-
ડિજિટલ પેમેન્ટ કરવા માટે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. જો કે, એવા ઘણા પ્રસંગો છે જ્યારે અમે ઇન્ટરનેટના અભાવને કારણે UPI અથવા Wallet ચૂકવણી કરી શકતા નથી. એટલા માટે …
-
ગુજરાત
શું તમારે ઈન્ટરનેટનો ડેટા જલદી પૂરો થઈ જાય છે ? માત્ર આટલું કરો અને લાંબા સમય સુધી માણો નેટનો આનંદ
by Vipul Pandyaby Vipul Pandyaટેલિકોમ ઓપરેટર્સ હાલમાં અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર કરી રહ્યા છે, જો કે તેમાં પણ કેટલીક શરતો હોય છે. દેશની જાણીતી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vodafone Idea આવા ઘણા પ્રીપેડ …
-
રાષ્ટ્રીય
પતિયાલામાં અથડામણ બાદ માન સરકાર એક્શનમાં, ઇન્ટરનેટ સેવા બંધપતિયાલામાં અથડામણ બાદ માન સરકાર એક્શનમાં, ઇન્ટરનેટ સેવા બંધ
by Vipul Pandyaby Vipul Pandyaશુક્રવારે પતિયાલામાં હિંસક અથડામણ પછી, પંજાબ સરકાર શનિવારે એક્શનમાં આવી ગઈ. શનિવારે, મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના મુજબ પોલીસ મહાનિરીક્ષક (IG), વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અને પતિયાલા રેન્જના પોલીસ અધિક્ષક (SP)ની તાત્કાલિક …
-
Home
દીકરાઓને સંસ્કાર, સમજ આપવામાં કંઈ ખૂટે છે કે પછી વધુ પડતું એક્સપોઝર જવાબદાર છે?
by Vipul Pandyaby Vipul Pandyaએક પછી એક ગુનાઓની વણઝાર વધતી જાય છે. ગામના નામ, દીકરીઓના નામ અને ગુનાની ક્રૂરતા બદલાતી રહે છે. ઉગીને ઉભા થતાં દીકરાઓના હાથમાં કોઈ કામ હોવું જોઈએ એના બદલે હથકડીઓ …
-
ગુજરાત
તમને ખ્યાલ પણ નહીં હોય કે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકે છે Whatspp, જાણો કઈ રીતે ?
by Vipul Pandyaby Vipul Pandyaઆજનો યુગ ટેકનોલોજી અને ઈન્ટરનેટનો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપ. આજે અમે તમને વોટ્સએપને લઈને …
-
આંતરરાષ્ટ્રીય
એલન મસ્કે યુક્રેનમાં સ્ટારલિન્ક ઇન્ટરનેટ ટર્મિનલ્સ મોકલી વાહવાહી મેળવી
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના સૌથી ધનિક એલન મસ્કે ઇન્ટરનેટ પર વાહવાહી મેળવી છે. તેમણે યુક્રેનની મદદ માટે યુક્રેનમાં સ્ટાર લિન્ક ઇન્ટરનેટ ટર્મિનલ્સ મોકલ્યું છે, જેથી યુક્રેનમાં ઇન્ટરનેટની તકલીફ ના પડે. યુક્રેનના ઉપ વડાપ્રધાને …