વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લક્ષદ્વીપ (Lakshadweep) પ્રવાસ પછી તેમની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા માલદીવ (Maldives) સરકારના ત્રણેય મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે, તેમ છતાં ભારતીયોનો ગુસ્સો ઓછો …
-
આંતરરાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
NIA : ડ્રોન વડે દેશમાં આતંક મચાવવાનું ષડયંત્ર, વિદેશોમાંથી મળતું હતું ફંડિંગ…, ISIS ના 15 આતંકીઓની ધરપકડ
by Dhruv Parmarby Dhruv Parmarરાષ્ટ્રીય તપાસ એજન્સી NIA કર્ણાટક અને મહારાષ્ટ્રમાં લગભગ 50 સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરોડા પુણેમાં ISIS સાથે જોડાયેલા કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓ …
-
રાષ્ટ્રીય
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓની કરાઇ ધરપકડ, ISIS માટે કામ કરવાનો આરોપ
by Harsh Bhattby Harsh Bhattઉત્તર પ્રદેશ ATS ની ટીમ દ્વારા યુપીના જુદા જુદા ભાગોમાંથી 6 શંકાસ્પદ ISIS એજન્ટોની ધરપકડ કરાઇ છે. આ છ માંથી ચારની ઓળખ નાવેદ સિદ્દીકી, રાકીબ ઇનામ, મોહમ્મદ નાઝીમ અને મોહમ્મદ …
-
દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતના બે ડીવાયએસપીને મળેલી આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) ની ભેટ રાજ્ય પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. લૉ એન્ડ ઑર્ડર (Law and Order) …
-
ગુજરાત
Gujarat : ટીમ ATSના 20 અધિકારીઓને મળ્યો યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ
by Bankim Patelby Bankim PatelGujarat ATS ની કામગીરીની વાત કરવા બેસીએ તો દિવસો નીકળી જાય તેમ છે. રાજ્યના બે IPS સહિત કુલ 20 અધિકારીઓ માટે આજનો દિવસ યાદગાર બની રહેશે. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ડ્ર્ગ સિન્ડીકેટ …
-
-
રાષ્ટ્રીય
આતંકીનો લવ જેહાદ : હિન્દુ યુવતીને ધર્માંતરણ કરાવી શાહનવાઝે કર્યા નિકાહ
by Harsh Bhattby Harsh Bhattદિલ્હી પોલીસે સોમવારે ISIS સાથે સંકળાયેલા આતંકીને ઝડપી મોટી સફળતા મેળવી છે. આતંકી શાહનવાઝના માથે 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ વર્ષે જુલાઈમાં પણ શાહનવાઝ મહારાષ્ટ્રના પુણેથી પોલીસની કસ્ટડીમાંથી ભાગી …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાની સેનાએ ISISના આતંકી બિલાલને લાદેન સ્ટાઇલથી ઠાર કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકી સેના (US Army)એ ઉત્તરી સોમાલિયા (Somalia)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી (Terrorist) બિલાલ અલ-સુદાનીને તેના લગભગ 10 સાથીઓ સાથે મારી નાખ્યો છે. રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. …
-
આંતરરાષ્ટ્રીય
લશ્કરના નેતા મક્કીએ જેલમાંથી વિડિયો જાહેર કર્યો, અલ-કાયદા અને ISIS સાથેના સંબંધોનો કર્યો ઇન્કાર
by Vipul Pandyaby Vipul Pandyaગ્લોબલ ટેરિરીસ્ટ જાહેર કરાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના નાયબ નેતા અબ્દુલ રહેમાન મક્કી (Abdul Rehman Makki)એ કહ્યું કે હું માનું છું કે ભારત સરકાર દ્વારા મને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાનો આધાર ખોટી …
-
આંતરરાષ્ટ્રીય
કાબુલમાં હોટલ હુમલા બાદ ચીને પોતાના નાગરિકોને અફઘાનિસ્તાન છોડવા કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય ફરી એકવાર અફઘાનિસ્તાનમાં રહેલા આપણા નાગરિકો અને સંસ્થાઓને દેશ છોડીને …