સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ સમયપત્રકમાં નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. હવે SVPIA થી તમે ‘ગોલ્ડન સિટી’ જેસલમેર, મનોહર શહેર દીવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ …
-
-
રાષ્ટ્રીય
કલેક્ટર ટીના ડાબીના આદેશથી જેસલમેરમાં ફરી બેઘર બન્યા પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારો..
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના જેસલમેર જિલ્લાના અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી …
-
રાષ્ટ્રીય
જેસલમેરના એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના કમાન્ડરોની પરિષદનું આયોજન
by Vipul Pandyaby Vipul Pandyaજેસલમેર (Jaisalmer)ના એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (South Western Air Command)ના કમાન્ડરોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેસલમેરમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પહોંચ્યાદક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના …