તાજેતરમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ હમાસ દ્વારા હુમલા બાદ હવે સતત પેલેસ્ટાઈન પર હાવી થઇ રહ્યું છે. આ યુદ્ધમાં સામાન્ય લોકોના મોત વધારે થયા છે. …
-
-
ગુજરાત
જામનગરના સપડા સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનું છે અનોખું માહાત્મ્ય
by Hardik Shahby Hardik Shahજામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર 22 કી.મી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના …
-
ગુજરાત
જામનગર : Mayor, MLA અને MP નો વિવાદ વકર્યો, જૈન સમાજના આગેવાનોએ વ્યક્ત કરી નારાજગી
by Hardik Shahby Hardik Shahભાજપના જ ત્રણ નેતાઓ જાહેરમાં રકઝક કરતા કેમેરામાં શું કેદ થયા, જામનગરમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રિવાબા દ્વારા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારીને જાહેરમાં અપમાનિત શબ્દો …
-
ગુજરાત
IPL માં સંસ્કાર બતાવ્યા, અઢી મહિના બાદ રૌદ્ર સ્વરૂપ કેમ ? હવે મેયરે તોડ્યું મૌન
by Hardik Shahby Hardik Shahતમને થોડા દિવસો પહેલા રમાઈ ગયેલી IPL ટૂર્નામેન્ટ તો યાદ જ હશે, જેની ફાઈનલ મેચ જીતી CSK ટીમ વિનર બની હતી. જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, જેણે અંતિમ ઓવરોમાં …
-
ગુજરાત
સાંસદ અને મેયર સાથે થયેલી રકઝક મામલે શું બોલ્યા Rivaba Jadeja ?
by Hardik Shahby Hardik Shahજામનગરમાં ભાજપના નેતાઓના જાહેરમાં રકઝક કરતો વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. સમગ્ર રકઝક મામલે રિવાબા જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે સાંસદ પૂનમબેન માડમ …
-
-
ગુજરાત
તમે મેયર સાથે વાત કરો છો..તમે અહીંથી ચાલ્યા જાવ : મેયર બીનાબેન કોઠારી
by Hardik Shahby Hardik Shahજામનગરમાં ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો છે. જ્યા ભાજપના જ ત્રણ નેતાઓ આમને-સામને આવ્યા હતા. જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમા …
-
ગુજરાત
એવું શું થયું કે MLA રિવાબા મેયર બીનાબેન પર થયા ગુસ્સે ? જાહેરમાં જોવા મળી રકઝક
by Hardik Shahby Hardik Shahજામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યું હતું. જેનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે જે બાદ જામનગરનું રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના લાખોટા …