અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું બજેટઅમદાવાદીઓને જંત્રીના નવા દરમાં રાહતનવા જંત્રીના દરનો 3 વર્ષ સુધી અમલ નહીપ્રોપર્ટી ટેકસમાં અંશતઃ વધારોડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યોઅમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (Ahmedabad Municipal …
-
-
ગુજરાત
આવતીકાલે યોજાશે કેબિનેટની બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. ધોરડોમાં ત્રિ-દિવસીય G-20 બેઠક હોવાથી બુધવારની જગ્યાએ મંગળવારે કેબિનેટની બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલ ધોરડો કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે. …
-
ગુજરાત
રાતોરાત જંત્રી બમણી કરવા મામલે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી, સોમવારે CMને કરાશે રજૂઆત
by Vipul Pandyaby Vipul Pandyaશનિવારે એકાએક જંત્રી બમણી કરી દેવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને સોમવારથી તે અમલી થનાર છે ત્યારે બિલ્ડર આલમમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ક્રેડાઈ અમદાવાદ …
-
ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણયઆજથી જંત્રીનો ભાવ અમલી બનશેએડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રીરાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીમાં થયો વધારોરાજ્યમાં સરવે સહિતની કામગીરી રહેશે ચાલુગુજરાત (Gujarat)રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના …