VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માંથી મુદ્દામાલ નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મુદ્દામાલનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેના અંતે 22 …
-
-
ગુજરાત
VADODARA : કારની જોરદાર ટક્કરે મુખ્ય માર્ગ પર જતી રીક્ષા સર્વિસ રોડ સુધી ફંગોળાઇ, એકનું મોત
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા પાસે કારની જોરદાર ટક્કરે મુખ્ય રોડ પર જતી રીક્ષા સર્વિસ રોડ સુધી ફંગોળાયાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં મુસાફરી કરતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ …
-
ગુજરાત
VADODARA ACB : વડોદરાના જરોદ પોલીસ મથકનો વહીવટી વચેટીયો લાંચ લેતા ઝડપાયો
by Harsh Bhattby Harsh BhattVADODARA ACB : વડોદરા પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી 70,000 હજારની લાંચ લેતાં વચેટીયા ભરત જયસ્વાલને VADODARA ACB શાખાએ રગે હાથે ઝડપી પાડ્યો હતો. વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નીમરલસિહ …
-
ગુજરાત
વડોદરાના જરોદ પાસે ગમખ્વાર અકસ્માત, એક બાળક સહિત 4 લોકોના કમ કમાટીભર્યા મોત
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટનાનો મામલોમુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુંરાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 5૦,૦૦૦ ની સહાય કરશેવડોદરા જિલ્લામાંથી એક ભયાનક માર્ગ …