Election 2024: લોકસભાની ચૂંટણી અત્યારે ઘર આંગણે આવી ગઈ છે. જેને લઈને રાજકીય પાર્ટી સહિત લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઘણા એવા વિસ્તારોમાં …
-
-
રાષ્ટ્રીય
મનરેગાના કામદારોને સરકારની ભેટ, 3થી 10 ટકા સુધી વેતનમાં કર્યો વધારો
by Hardik Shahby Hardik ShahMGNREGA wages : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) દેશભરમાં મહાત્મા …
-
Jharkhand: ઝારખંડમાં એક ખુબ જ શર્મનાક ઘટના બની છે. અહીં શુક્રવારે રાત્રે ગેંગરેપ જેવી શર્મનાક ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે પીડિત મહિલા (સ્પેનની એક ટ્રાવેલ વ્લોગર)એ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં …
-
સ્પોર્ટ્સ
રાંચીનો યુવા પ્લેયર IPL પહેલા બન્યો અકસ્માતનો ભોગ, GT એ લગાવી હતી 3.6 કરોડની બોલી
by Harsh Bhattby Harsh BhattGT Player Robin Minz Accident : IPL 2024 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે IPL ની બધી ટીમો ટુર્નામેન્ટની તૈયારીઓમાં લાગી છે. તેની વચ્ચે એક એક મોટા સમાચાર સામે …
-
રાષ્ટ્રીય
Jharkhand : ભારતની મુલાકાતે આવેલી સ્પેનિશ મહિલા પર ગેંગરેપ, પીડિતા પોતે બાઇક ચલાવીને સારવાર માટે હોસ્પિટલ પહોંચી…
by Dhruv Parmarby Dhruv Parmarવિદેશથી ભારત ફરવા આવેલી એક મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા તેના પતિ સાથે ઝારખંડ (Jharkhand)ના દુમકા પહોંચી હતી. અહીં લગભગ 8-10 આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો …
-
રાષ્ટ્રીય
Jharkhand : PM મોદીએ સિંદરી હર્લ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, 35, 700 કરોડની યોજનાઓની શરૂઆત
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ (Jharkhand)ના ધનબાદ પહોંચી ગયા છે. અહીં તેમણે રૂ. 35,700 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ્સમાં …
-
રાષ્ટ્રીય
PM Modi આજથી ત્રણ દિવસના પ્રવાસે, ઝારખંડ, બંગાળ અને બિહારમાં સભાઓ સંબોધશે…
by Dhruv Parmarby Dhruv ParmarPM Modi આજથી ત્રણ રાજ્યોનો બે દિવસીય પ્રવાસ શરૂ કરી રહ્યા છે. PM મોદી આજે સવારે ઝારખંડથી તેમના પ્રવાસની શરૂઆત કરશે, બપોરે પશ્ચિમ બંગાળ જશે અને પછી આવતીકાલે બિહારમાં ભેટ …
-
રાષ્ટ્રીય
Jharkhand ના CM એ જાતિ આધારિત સર્વેને આપી લીલી ઝંડી, જાણો ક્યારે શરૂ થશે સર્વે…
by Dhruv Parmarby Dhruv Parmarઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી ચંપઈ સોરેને પડોશી બિહારની તર્જ પર રાજ્યમાં જાતિ આધારિત સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. CM ચંપઈ સોરેને આનો સંકેત આપ્યો છે. તેણે એક્સ પર પોસ્ટ પણ …
-
સ્પોર્ટ્સ
જે ખેલાડીને જોઇ આવતી હતી ધોનીની યાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેણે નિવૃત્તિની કરી જાહેરાત
by Hardik Shahby Hardik Shahએક સમયે પોતાના લાંબા વાળ અને ધોની જેવા મોટા શોટ માટે પ્રખ્યાત સૌરભ તિવારી (Saurabh Tiwary) ટીમ ઈન્ડિયા તરફથી રમવામાં સફળ રહ્યો હતો પરંતુ હવે તેણે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહેવાની …
-
રાષ્ટ્રીય
Jharkhand : ઝારખંડમાં પોલીસ- નક્સલી વચ્ચે અથડામણ, 2 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
by Hiren Daveby Hiren DaveJharkhand : ઝારખંડમાં (Jharkhand)વધુ એક અથડામણની ઘટના સામે આવી છે. ચતરા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતાં બે જવાનો શહીદ અને ત્રણ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ પોલીસની …