ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કરેલા ટ્વિટના કેસમાં જામીન મળતાની સાથે જ અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ …
-
-
ગુજરાત
જામીન મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અસમ પોલીસે અન્ય એક કેસમાં ધરપકડ કરી છે.તેમને અધિકારીઓ પરના હુમલાના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં જીગ્નેશ મેવાણીને એક કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા. …
-
વડગામ બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરાયા બાદ તેમને આજે આસામના કોકરાઝાર જીલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આસામ પોલીસ દ્વારા રજૂ કરાયા હતા. પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માગ કરી …
-
રાષ્ટ્રીય
કોર્ટે જીગ્નેશ મેવાણીના જામીન ફગાવ્યા, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર, ટ્વિટ મામલે આસામ પોલીસે કરી હતી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. કથિત ટ્વિટ માટે સ્વતંત્ર ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આસામ લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ …