TMC Candidate List: TMC Congress રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા …
-
-
રાષ્ટ્રીય
FRRO Notice: France ની મહિલા પત્રકારને કેન્દ્ર મંત્રાલયએ કાયદાનું ઉલ્લંધન કર્યા પર નોટીસ પાઠવી
by Aviraj Bagdaby Aviraj BagdaFRRO Notice: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ France ની એક મહિલા પત્રકાર વેનેસા ડૌગનેકની નોટીસ આપવામાં આવી છે. હવે આ મામલે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની આ નોટિસ વીઝા …
-
આંતરરાષ્ટ્રીય
India Canada Tension : કેનેડાના જ પત્રકારે ટ્રુડોની ખોલી પોલ..કહ્યું ચીનના ઇશારે જ ટ્રુડો ભારતની સામે પડ્યા છે
by Vipul Pandyaby Vipul Pandyaભારત (India) પર આરોપ લગાવ્યા બાદ કેનેડા (Canada)ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) હવે પોતાના જ દેશમાં ઘેરાઇ ગયા છે. ટ્રુડોની તેમના જ દેશના વિપક્ષ અને મીડિયા દ્વારા આકરી ટીકા …
-
Read
કેનેડાના PM પુરાવા વગર આ પ્રકારના આરોપ કેવી રીતે લગાવી શકે ! કેનેડાના જ જાણીતા પત્રકારે ટ્રુડો સામે ઉઠાવ્યા સવાલ
by Vishal Daveby Vishal Daveકેનેડાના જાણીતા પત્રકાર ટેરી મિલેવસ્કીએ પોતાના જ દેશની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેનેડામાં ઉગ્રવાદીની પ્રશંસા કરવી ‘સામાન્ય’ છે. ખાસ વાત એ છે કે …
-
રાષ્ટ્રીય
INDIA ગઠબંધનમાં All is not Well, નીતિશ કુમારે કહ્યું- હું પત્રકારોના સમર્થનમાં છું
by Hardik Shahby Hardik ShahINDIA ગઠબંધન દ્વારા 14 ટેલિવિઝન ન્યૂઝ એન્કરોના બહિષ્કાર કરવાનવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ …
-
ગુજરાત
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ગુજરાતના સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદીની વરણી
by Dhruv Parmarby Dhruv Parmarસ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજેએફઆઈ)ની એજીએમ આજ રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતના સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે …
-
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતા કથીત પત્રકારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં ગેરકાયદેસર રીતે આ કથીત પત્રકારે રુપિયાની માગ કરી હતી. સાપ્તાહિક …
-
-
ઉત્તરપ્રદેશની (UP) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારે ઉત્તરાખંડ સરકારની જેમ 60 વર્ષથી વધારે વયના પત્રકારોને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અને જનસંપર્ક વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.ઉત્તરપ્રદેશના …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકન પત્રકાર અલ-ઝવાહિરી માર્યો ગયો હતો ત્યાં કરતા હતા શૂટીંગ, બનાવ્યા બંધક
by Vipul Pandyaby Vipul Pandya7 ઓગસ્ટના રોજ, પત્રકારો શીયરર અને ફૈઝબખ્શ રાજધાની કાબુલના ડિસ્ટ્રિક્ટ 10 ના શેરપુર વિસ્તારમાં શુટીંગ કરી રહ્યા હતા, જ્યાં ઓગસ્ટમાં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી યુએસ ડ્રોન હુમલામાં માર્યે ગયો હતો.બંનેને …